gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાયુસેનાના ફાઇટર પ્લેન મિગ-21ની થશે વિદાય, 62 વર્ષમાં અનેકવાર શક્તિશાળી વિમાને દુશ્મનોને હંફાવ્યા | …

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in INDIA
0 0
0
વાયુસેનાના ફાઇટર પ્લેન મિગ-21ની થશે વિદાય, 62 વર્ષમાં અનેકવાર શક્તિશાળી વિમાને દુશ્મનોને હંફાવ્યા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

MIG 21 Retires: ભારતીય વાયુ સેનાનું સૌથી મુખ્ય ફાઇટર ફ્લાઇટ મિગ-21ને હવે વિદાય આપવામાં આવશે. 62 વર્ષમાં દરેક નાના મોટા લશ્કરી યુદ્ધમાં દુશ્મનોને હંફાવનાર સુપરસોનિક ફાઇટર પ્લેનને 19 સપ્ટેમ્બરે ઔપચારિક રીતે વિદાય આપવામાં આવશે. ફાઇટર પ્લેનના સન્માનમાં ચંદીગઢ એરબેઝ પર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવશે. મિગ-21 હાલના સમયમાં પેન્થર્સ 23 સ્ક્વોડ્રનનો ભાગ છે. 

આ પણ વાંચો: ‘2027માં થઈ જઈશ નિવૃત્ત’, 11 દિવસ પહેલા ધનખડે કરી હતી જાહેરાત, પછી અચાનક કેમ આપ્યું રાજીનામું

સંરક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય વાયુસેના આ વર્ષ સપ્ટેમ્બર સુધીમાં મિગ 21 ફાઇટર પ્લેનને તબક્કાવાર બંધ કરશે. આ ફાઇટર પ્લેનનું સંચાલન કરનારી સ્ક્વોડ્રન વર્તમાન સમયમાં રાજસ્થાનના નલ એરબેઝ પર છે. તેમણે કહ્યું કે, હવે LCA Mark-1A ફાઇટર પ્લેન ભારતીય વાયુસેનામાં મિગ-21 વિમાનોની જગ્યા લેશે.

ભારતનું પહેલું સુપરસોનિક વિમાન

મિગ-21 ભારતનું પહેલું સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ હતું. તેને 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ વિમાને 1960 અને 70ના દાયકામાં ટૅક્નોલૉજીકલ રીતે સફળતા મેળવી હતી. ભારતીય વાયુસેના પાસે હાલમાં મિગ 21ના બધા મોડેલ છે. મિગ 21 વિમાને 1965ના ભારત-પાક યુદ્ધ, 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ, 1999માં કારગિલ યુદ્ધ અને 2019માં બાલાકોટ હવાઈ હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એવું પણ કહેવાય છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પણ મિગ 21 ઍલર્ટ પર હતું.

ભારતે મિગ-21 રશિયા પાસેથી લગભગ 125 કરોડ રુ.માં ખરીદ્યા

એક માહિતી પ્રમાણે મિગ-21 રશિયા પાસેથી લગભગ 125 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. ભારત સરકારે 874 મિગ-21 ખરીદ્યા હતા. વિશ્વના લગભગ સાઠ દેશોએ આ લડાકુ વિમાનોના કાફલામાં ‘મિગ-21’ સુપરસોનિકનો સમાવેશ કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિમાનના ક્રેશ થવાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એ પછી તેને ઉડતી શબપેટી તરીકે ઓળખવામાં આવતું હતું. આ પછી, વિમાનને નિવૃત્ત કરવા અંગે ચર્ચાઓ શરુ થઈ.

આ પણ વાંચો: બોઇંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઇન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી

મિગ-21 સૌથી લાંબો સમય વાયુસેનાનો ભાગ રહ્યું

વિમાન નિષ્ણાતોના મતે, મિગ-21 સૌથી લાંબા સમય સુધી ભારતીય વાયુસેનાનો ભાગ રહ્યું છે. 1965થી અત્યાર સુધી, તે દરેક લશ્કરી કામગીરીમાં સામેલ રહ્યું છે. તેની નિવૃત્તિ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયુસેનાના તમામ વરિષ્ઠ અધિકારીઓ ચંદીગઢમાં યોજાનાર વિદાય સમારંભમાં ભાગ લેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ લાંબું ખેંચાય તો દેશના સામાન્ય નાગરિક પર પડશે મોંઘવારીનો માર! જાણો ઈરાનથી શું શું ખરીદે છે ભાર…
INDIA

યુદ્ધ લાંબું ખેંચાય તો દેશના સામાન્ય નાગરિક પર પડશે મોંઘવારીનો માર! જાણો ઈરાનથી શું શું ખરીદે છે ભાર…

March 1, 2026
કાળજું કંપાવતી ઘટના: સ્કૂલ બસનું તળિયું તૂટ્યું અને માસૂમ બાળકી ટાયર નીચે કચડાઈ, શાળાની ઘોર બેદરકારી…
INDIA

કાળજું કંપાવતી ઘટના: સ્કૂલ બસનું તળિયું તૂટ્યું અને માસૂમ બાળકી ટાયર નીચે કચડાઈ, શાળાની ઘોર બેદરકારી…

March 1, 2026
મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM…
INDIA

મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM…

March 1, 2026
Next Post
સંસદમાં સતત હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત | Parliament Monsoon …

સંસદમાં સતત હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત | Parliament Monsoon ...

Videocon Case : મની લોન્ડ્રિંગ કેસમાં ચંદા કોચર દોષિત જાહેર, લોન બદલે લીધી હતી રકમ | Videocon Case P…

Videocon Case : મની લોન્ડ્રિંગ કેસમાં ચંદા કોચર દોષિત જાહેર, લોન બદલે લીધી હતી રકમ | Videocon Case P...

રાજસ્થાનમાં મોટો અકસ્માત, શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા | many …

રાજસ્થાનમાં મોટો અકસ્માત, શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા | many ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિટકોઈન 1,11,000 ડોલરની વિક્રમી ટોચે | Bitcoin hits record high of 111 000

બિટકોઈન 1,11,000 ડોલરની વિક્રમી ટોચે | Bitcoin hits record high of 111 000

9 months ago
UPI દ્વારા એક દિવસમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે? જાણો વિગત… | know how much mone…

UPI દ્વારા એક દિવસમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે? જાણો વિગત… | know how much mone…

2 months ago
ધ્રાંગધ્રા-સરા રોડ પર અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધુ : 3 ને ઈજા | Unknown vehicle hits bike on Dhr…

ધ્રાંગધ્રા-સરા રોડ પર અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધુ : 3 ને ઈજા | Unknown vehicle hits bike on Dhr…

4 months ago
કોર્પોરેટ ગૃહોના મંદ ઉપાડને પરિણામે ધિરાણ વૃદ્ધિની ગતિ વર્તમાન વર્ષમાં ધીમી | Slower withdrawals by …

કોર્પોરેટ ગૃહોના મંદ ઉપાડને પરિણામે ધિરાણ વૃદ્ધિની ગતિ વર્તમાન વર્ષમાં ધીમી | Slower withdrawals by …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News