gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ધો.૧૦ અને ધો.૧૨ની ગુજરાત બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પણ પરીક્ષા કેન્દ્રોનું લોકેશન જાણી શકશે તેવી વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે.

ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, ધો.૧૦ અને ૧૨ના ૨૬૭ પરીક્ષા કેન્દ્રો વડોદરા શહેર અને જિલ્લામાં છે.આ તમામ પરીક્ષા કેન્દ્રોના ક્યૂઆર કોડ તૈયાર કરાઈ રહ્યા છે.જે આવતીકાલ, મંગળવાર સુધીમાં સ્કૂલોને ડિજિટલ બૂકલેટના સ્વરુપમાં મોકલી આપવામાં આવશે.સ્કૂલો દ્વારા એ પછી વાલીઓ અને વિદ્યાર્થીઓને વોટસએપ અને બીજા સોશ્યલ મીડિયાના માધ્યમથી આ ક્યૂઆર કોડ મોકલવામાં આવશે.વાલીઓ અને વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં બેઠક નંબર હશે તે સ્કૂલનું લોકેશન ક્યૂઆર કોડ સ્કેન કરીને જાણી શકશે.જેનાથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મદદ મળશે.

ખાસ કરીને શહેરમાં ઠેર ઠેર ખોદાયેલા ખાડાઓ અને ટ્રાફિક જામની સ્થિતિના કારણે આ વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓને લોકેશન મોકલવાનું નક્કી કરાયું છે.

બોર્ડ પરીક્ષા માટે ધો.૧૦ના ચાર અને ધો.૧૨ના બે સ્ટ્રોંગરુમ કાર્યરત 

ગુજરાત બોર્ડની પરીક્ષાઓના પ્રારંભ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તો તંત્ર દ્વારા પણ પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.મળતી વિગતો પ્રમાણે પરીક્ષા માટે ધો.૧૦ ના ચાર અને ધો.૧૨ના બે સ્ટ્રોંગ રુમ તૈયાર કરવામાં આવ્યા છે.આ સ્ટ્રોંગરુમમાં પરીક્ષાનું તમામ  સાહિત્ય પણ પહોંચાડી દેવામાં આવ્યું છે.સ્ટ્રોંગરુમ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…
GUJARAT

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…

April 13, 2026
અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
GUJARAT

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…

April 13, 2026
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…
GUJARAT

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

April 13, 2026
Next Post
યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom ...

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car...

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીંતર… : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supreme …

ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીંતર… : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supreme …

5 months ago
ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટની મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ | …

ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટની મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ | …

3 months ago
PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…

PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…

9 months ago
‘સ્મશાન નહીં તો વોટ નહીં’: અમદાવાદના ભાડજ ગામમાં ભાજપ અને AMC વિરુદ્ધ રોષ, ચૂંટણી બહિષ્કારનું એલાન |…

‘સ્મશાન નહીં તો વોટ નહીં’: અમદાવાદના ભાડજ ગામમાં ભાજપ અને AMC વિરુદ્ધ રોષ, ચૂંટણી બહિષ્કારનું એલાન |…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News