gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાલીઓ માટે અગત્યના સમાચાર: ગુજરાતની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ | Ch…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
વાલીઓ માટે અગત્યના સમાચાર: ગુજરાતની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ | Ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Education : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સરળ અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરવામાં આવી. જેના હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રી-પ્રાઇમરી શાળાઓ માટેના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જેમાં બાળકોને સિનિયર, જુનિયર, બાલવાટિકા સહિતની વયમર્યાદાને લઈને નવા નિયમો લાગુ કરાયા છે. 

જુનિયર-સિનિયર અને બાલવાટિકામાં વયમર્યાદા બદલાઈ

રાજ્યના શિક્ષણ વિભાગ મુજબ, જુનિયર, સિનિયર અને બાલવાટિકમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદામાં ફેરફાર કરાયો છે. જેમાં 4 વર્ષ પૂર્ણ ન કરેલા બાળકને જુનિયર કે.જી.માં, 4 વર્ષ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સિનિયર કે.જી.માં અને 5 વર્ષ પૂર્ણ થાય હોય, પણ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. 

શિક્ષણ વિભાગના નવા નિયમો અનુસાર, સંસ્થાએ શૈક્ષણિક વર્ષની શરુઆતમાં વાલી શિક્ષણ મંડળ(પેરેન્ટ્સ ટીચર ઍસોસિએશન-PTA)ની રચના કરવી જોઈએ. જેમાં 12 સભ્યો રહેશે. જેમાં ઓછામાં ઓછા 75 ટકા માતાપિતા અને શિક્ષકો રહેશે. આ પછી ત્રિમાસિક ગાળામાં મિટિંગ યોજવી અને તેનો રિપોર્ટ તૈયાર કરવાનો થશે.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન, બ્રેઇનડેડ પિતાના હૃદય, લીવર, કિડની અને આંખોનું કરાયું દાન

શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ, ગુજરાતમાં આવેલી હયાત તથા નવી શરુ કરવામાં આવનાર તમામ બિન અનુદાનિત પૂર્વ-પ્રાથમિક સંસ્થા (Private Pre-primary school)એ ફરજિયાત નોંધણી કરવાની રહેશે. જેમાં સેલ્ફ-ડિક્લેરેશન સાથે 10 હજાર રજિસ્ટ્રેશન ફી ભરીને dpe-preprimaryreg.gujarat.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકાશે.

વાલીઓ માટે અગત્યના સમાચાર: ગુજરાતની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ 2 - image

વાલીઓ માટે અગત્યના સમાચાર: ગુજરાતની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ 3 - imageવાલીઓ માટે અગત્યના સમાચાર: ગુજરાતની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી

'તેમના પોતાના કારણો હોઈ શકે', ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી

ભરૂચના ઝઘડિયા GIDCમાં ફરી દુર્ઘટના, 10 ફૂટ ઊંચાઈ પરથી 2 શ્રમિક પટકાયા, એકનું મોત | Bharuch Jhagadia …

ભરૂચના ઝઘડિયા GIDCમાં ફરી દુર્ઘટના, 10 ફૂટ ઊંચાઈ પરથી 2 શ્રમિક પટકાયા, એકનું મોત | Bharuch Jhagadia ...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન, બ્રેઇનડેડ પિતાના હૃદય, લીવર, કિડની અને આંખોનું કરાયું દાન |…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન, બ્રેઇનડેડ પિતાના હૃદય, લીવર, કિડની અને આંખોનું કરાયું દાન |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વિરમગામના પરકોટમાં દૂષિત પાણીનું વિતરણ થતાં લોકોમાં રોષ

5 months ago
સોનામાં મિશ્ર હવામાન: વિશ્વ બજારમાં તેજીનો ટોન જ્યારે ઘરઆંગણે ઘટાડો | Mixed weather in gold: Bullish…

સોનામાં મિશ્ર હવામાન: વિશ્વ બજારમાં તેજીનો ટોન જ્યારે ઘરઆંગણે ઘટાડો | Mixed weather in gold: Bullish…

10 months ago
ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

6 days ago
‘હું પણ રામજીનો વંશજ છું, મને પણ ટ્રસ્ટમાં સામેલ કરો’ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલથી કોંગ્રેસ નેતા ભડક્યા

‘હું પણ રામજીનો વંશજ છું, મને પણ ટ્રસ્ટમાં સામેલ કરો’ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલથી કોંગ્રેસ નેતા ભડક્યા

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News