gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર વધતાં અકસ્માતો

યુવાન વતનમાં જવા બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જી વાહન ફરાર

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા માણસા-ગાંધીનગર હાઈવે પર વાસણ ગામ પાસે
મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા અને પોતાના વતન જવાની તૈયારી કરી રહેલા એક શ્રમજીવી
યુવકને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું છે. આ અંગે પેથાપુર
પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી
અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક રીતે
વધારો થયો છે ત્યારે શહેર નજીક આવેલા ગાંધીનગર માણસા હાઇવે ઉપર વાસણ પાસે વધુ એક
હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દાહોદના યુવાનનું મોત નીપજ્યું છે. જે
ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ
તાલુકાના મહૂડી ગામના રહેવાસી રાજુભાઈ રૃપાભાઈ ગરાસીયા છેલ્લા પંદર દિવસથી
ગાંધીનગરના વાસણ ગામે રોડના કામ અર્થે મજૂરી કરવા આવ્યા હતા. ગત મંગળવારના રોજ
રાત્રે આશરે ૮થ૦૦ વાગ્યાના સુમારે
,
રાજુભાઈ વાસણ ગામના વાસણીયા મહાદેવ મંદિર નજીક હાઈવે રોડની સાઈડમાં ચાલીને જઈ
રહ્યા હતા.

તે દરમિયાન પુરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનચાલકે
રાજુભાઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ
અકસ્માતમાં રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર
અર્થે ૧૦૮ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
, જ્યાં ફરજ પરના
તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ખિસ્સામાંથી મળેલી ડાયરી અને ફોન નંબરના
આધારે પોલીસ તેમના પરિવારનો સંપર્ક કરી શકી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ
રતનભાઈ રૃપાભાઈ ગરાસીયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ
નોંધાવી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના વિદ્યાર્થીઓ માટે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે | commerce faculty of ms…

કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના વિદ્યાર્થીઓ માટે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે | commerce faculty of ms...

વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ મળી ઃ શરીર પર ઇજાના નિશાન | Body of a girl found in Vishwamitri ri…

વિશ્વામિત્રી નદીમાંથી યુવતીની લાશ મળી ઃ શરીર પર ઇજાના નિશાન | Body of a girl found in Vishwamitri ri...

આમોદના ASI નારણ વસાવા સામે નવ વર્ષ બાદ પોણા લાખની લાંચનો ગુનો નોંધાયો | ACB case against Amod P S AS…

આમોદના ASI નારણ વસાવા સામે નવ વર્ષ બાદ પોણા લાખની લાંચનો ગુનો નોંધાયો | ACB case against Amod P S AS...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમી પંખીડાએ સાથે ઝેર પી લીધું : પ્રેમીનું મોત | Vadodara: Lovers drank poison together Lover dies

પ્રેમી પંખીડાએ સાથે ઝેર પી લીધું : પ્રેમીનું મોત | Vadodara: Lovers drank poison together Lover dies

2 months ago
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના હાથે ઝડપાયો : સપ્લાયરનું …

કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના હાથે ઝડપાયો : સપ્લાયરનું …

2 months ago
મ્યુનિ.બગીચા ખાતાના ટેન્ડરનો વિવાદ , ACB એ રોપાં રોપવાં ૧૩૧ કરોડના થયેલા ખર્ચની વિગત માંગી | Controv…

મ્યુનિ.બગીચા ખાતાના ટેન્ડરનો વિવાદ , ACB એ રોપાં રોપવાં ૧૩૧ કરોડના થયેલા ખર્ચની વિગત માંગી | Controv…

3 months ago
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ | tickets in c…

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ | tickets in c…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News