gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાહનની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત | Woman injured in vehicle collision dies during trea…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
વાહનની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત | Woman injured in vehicle collision dies during trea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલી મહિલાનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું છે. રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વડીયા ટેકરી ગામે  ૪૮ વર્ષના રેખાબેન રમણભાઇ વસાવા પરિવાર સાથે રહે છે. તેઓને શ્વાસની તકલીફ હોઇ અવારનવાર સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવતા હતા. તેઓનો પુત્ર ખેતીકામ વ્યસ્ત  હોઇ તેઓ એકલા જ સયાજી હોસ્પિટલમાં આવતા હતા. ગત ૨૪ મી તારીખે રેખાબેન સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. સવારે તેઓ સયાજી હોસ્પિટલના પાછળના ગેટ સામે જેલ રોડ પરથી ચાલતા જતા હતા. તે દરમિયાન અજાણ્યો વાહન ચાલક તેઓને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે રેખાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા – ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor
GUJARAT

March 2, 2026
કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન | TTAB Smashers champions in corporate table tenn…

ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા | …

Next Post
એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું

આર્મી પરિવાર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તેમજ ક્ષત્રિય કરણી સેના પરીવાર ભાવનગર દ્વારા કલેકટરશ્ર…

આર્મી પરિવાર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તેમજ ક્ષત્રિય કરણી સેના પરીવાર ભાવનગર દ્વારા કલેકટરશ્ર...

બાવળા એઆરટીઓમાં એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૃ | AI based driving test begins at Bavla ARTO

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપની પ્રદેશ સમિતિમાં પાટિલ અને આનંદીબેન જૂથના નેતાઓની બાદબાકીથી વિવાદ | Controversy Erupts in Guja…

2 months ago
ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sente…

3 weeks ago
ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી | Rs 72 47 lakh recovered in …

7 months ago
જયપુરમાં ખતરનાક હિટ એન્ડ રન! પૂરપાટ દોડતી કારે આર્મીના નિવૃત્ત કેપ્ટનને કચડતાં મોત | Jaipur Hit and …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News