gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ | DGP IGP ordered to pay Rs …

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
વાહન અકસ્માતે PSIના મૃત્યુ કેસમાં 1.41 કરોડ ચૂકવવા માટે DGP, IGPને આદેશ | DGP IGP ordered to pay Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો પોરબંદરના PSI ના વારસદારોએ ક્લેઈમ કર્યો’તો : રકમનું વાર્ષિક 8 ટકા લેખે વ્યાજ પણ ચૂકવવું પડશે

પોરબંદર, : પોરબંદરના તત્કાલીન પી.એસ.આઈ. સેમિનારમાં હાજરી આપી પરત ફરતા હતા ત્યારે કુતિયાણા પાસે અકસ્માત સર્જાયો તેમાં પી.એસ.આઈ.નું મોત થયું હતું. જેમાં તેના પરિવરાજનોએ કલેઈમ કરતા મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રાબ્યુનલે ઐતિહાસિક ચુકાદો આપીને મૃતકના વારસદારોને એક કરોડ એકતાલીસ લાખથી વધુની રકમ ચુકવવા હુકમ કર્યો છે.

 પોરબંદર જિલ્લામાં પી.એસ.આઈ. તરીકે જેસીંગ જેઠાભાઈ જોગદીયા ફરજ ઉપર હતા ત્યારે ફરજની રૂએ ગાંધીનગર સેમીનાર હોય જેમાં ભાગ લેવા પોરબંદરથી ગાંધીનગર પોલીસખાતાની સરકારી બોલેરો લઈને ગયા હતા. સેમીનારમાંથી ભાગ લઈ પરત પોરબંદર આવતા હતા ત્યારે તા. 6-11-2022ના સવારે રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ઉપર  રોઘડા ગામ પાસે બોલેરો કારના ચાલકે કાબુ ગુમાવતા બોલેરો પુલ સાથે અથડાતા તેમાં બેઠેલા પી.એસ.આઈ. જે.જે. જોગદીયા તથા બોલેરો કારના ચાલકને ઈજા થઇ હતી. જે.જે. જોગદીયાને ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા  ફરજ પરના ડોકટરોએ  તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.

ગુજરનારના વારસદારો દ્વારા  પોરબંદરની મોટર એક્સીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં બોલેરો કારના ચાલક, બોલેરો કારના માલિક ડી.જી.પી. એન્ડ આઈ.જી.પી. ગાંધીનગર, બોલેરો કારની વીમા કંપની ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપની આ તમામ સામે કલેઈમ અરજી દાખલ કરી હતી. 

બન્ને પક્ષ તરફથી રજૂ  થયેલી  દલીલો તથા પુરાવાઓને ધ્યાને લઈ  ટ્રીબ્યુનલ જજ પી.સી. જોષી દ્વારા મૃતક પીએસઆઇ   જે.જે. જોગદીયાના વારસદારોને રૂપિયા 1,41,57,130  તેની  ઉપર વાર્ષિક આઠ ટકા વ્યાજ સાથે ચુકવવા માટે સામાવાળા બોલેરો કારના ચાલક, બોલેરો કારના માલિક ડી.જી.પી. એન્ડ આઈ.જી.પી. ગાંધીનગરને હુકમ કરતો ચુકાદો આપેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનમાં પ્રથમવાર ઠંડીનો ધ્રુજારો, રાજકોટ 9, નલિયા 7 | First cold wave of the seaso…

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનમાં પ્રથમવાર ઠંડીનો ધ્રુજારો, રાજકોટ 9, નલિયા 7 | First cold wave of the seaso...

વજુભાઈ વાળાની કાર પાર્ક કરવા સાઈન બોર્ડને હચમચાવી નાખ્યું | The sign board for Vajubhai Wala’s car p…

વજુભાઈ વાળાની કાર પાર્ક કરવા સાઈન બોર્ડને હચમચાવી નાખ્યું | The sign board for Vajubhai Wala's car p...

2035 સુધીમાં ભારતનું સ્પેસ સ્ટેશન અને મંગળ ઉપર માનવ વસાહત હશે | India will have a space station and …

2035 સુધીમાં ભારતનું સ્પેસ સ્ટેશન અને મંગળ ઉપર માનવ વસાહત હશે | India will have a space station and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટ્રોબેરી જેવા દેખાતા આ રસદાર ફળના બિયા છે ચમત્કારી! બસ ઉપયોગમાં લેતી વખતે આટલી સાવચેતી રાખવી | Lychee seeds are healthy for health and body with major benefits but should be eaten in powder

9 months ago
પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઈન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય | dgca …

પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઈન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય | dgca …

4 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

11 months ago
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો | gandhinag…

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો | gandhinag…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News