gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો | Hacking the …

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો | Hacking the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Eye Retina: વિજ્ઞાનીઓએ પહેલીવાર એક એવો રંગ શોધ્યો છે, જેની લોકોએ કદી કલ્પના પણ નથી કરી. આ વણદેખ્યા રંગને ‘ઓલો’ નામ અપાયું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ એક અત્યાધુનિક ટેકનીક દ્વારા માનવીય રેટિનાને હેક કરીને માત્ર લીલા રિસેપ્ટર્સ (એમ કોન્સ)ને સક્રિય કર્યા અને એક અદ્‌ભુત રીતે સેચ્યુરેટેડ રંગને દેખાડ્યો જે બ્લ્યુ-ગ્રીનની હદમાં છે પણ તેના ઘણો વધુ તીવ્ર અને ગાઢ છે.

‘ઓલો નામ વૈજ્ઞાનિક કોડિંગ 0,1,0 પરથી રાખવામાં આવ્યું છે, જેમાં માત્ર એમ કોનને સક્રિય કરવામાં આવ્યો અને બાકીના કોન નિષ્ક્રિય રાખવામાં આવ્યા. આ પ્રયોગ માટે એઓ અને ઓસીટી ટેકનીકનો ઉપયોગ કરાયો, જેમાં હાઈ રેઝોલ્યુશન રેટિના મેપિંગ, સચોટ લેસર સ્ટિમ્યુલેશન અને આંખોની સૂક્ષ્મ ગતિવિધિ પર નિયંત્રણ સામેલ હતું.

આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યથવંતના 52 કેસની ફરી સુનાવણી થશે

ઓલોને જોનારા સહભાગીઓએ તેને એક એલિયન રંગ ગણાવ્યો જે કોઈપણ અન્ય સામાન્ય રંગથી અલગ જ હતો. આ શોધ માત્ર રંગોને નવી પરિભાષા નથી આપતી, પણ રંગદ્રષ્ટિહીનતા, નેત્ર રોગોની સારવાર અને ટેટ્રાકોમૈસી જેવી જટિલ સ્થિતિને ઊંડાણથી સમજવામાં પણ સહાયકારક થશે. જો કે હાલતો આ ટેકનીક મર્યાદિત અને અત્યાધિક મોંઘી છે, પણ ઓલો એ વાતનું પ્રમાણ છે કે આપણી દ્રષ્ટિ અને સમજની સીમા વિજ્ઞાનની સાથે હજી આગળ જઈ શકે છે. આ માનવ અનુભૂતિના નવા આયામની શરૂઆત છે.

વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

Next Post
દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યશવંતના 52 કેસની ફરી સુનાવણી થશે | Judge Yashwant fifty two cases wil…

દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યશવંતના 52 કેસની ફરી સુનાવણી થશે | Judge Yashwant fifty two cases wil...

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઠાકરે બાદ હવે પવાર પરિવારમાં ‘સમાધાન’ની ચર્ચા | ajit pawar and sharad…

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઠાકરે બાદ હવે પવાર પરિવારમાં 'સમાધાન'ની ચર્ચા | ajit pawar and sharad...

આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ‘તાંત્રિક વિધિ કરાવવા પતિ અને સાસરિયાંએ કપડાં ઉતારી માર માર્યો..’, પરીણિતાએ કરી પોલીસ ફરિયા…

4 months ago
સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

3 months ago
પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે ITની તવાઈ, ધડાધડ નોટિસો ફટકારાઈ | income tax no…

નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય | Fear of epidemic due to overflowing sew…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News