gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિઠ્ઠલગઢમાં પ્રાથમિક શાળા વાળા માર્ગ પર કીચડનું સામ્રાજ્ય | Mud reigns on the road to the primary sc…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
વિઠ્ઠલગઢમાં પ્રાથમિક શાળા વાળા માર્ગ પર કીચડનું સામ્રાજ્ય | Mud reigns on the road to the primary sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રને વારંવાર રજૂઅત છતાં સમસ્યા અધ્ધરતાલ

વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત વૃધ્ધોને હાલાકી ભોગવવાનો વારો આવતા તંત્ર સામે રોષ

સુરેન્દ્રનગર –  લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વિઠ્ઠલગઢ ગામની પ્રાથમિક શાળા સુધી પહોંચવાના મુખ્ય રસ્તા પર હાલ ચોમાસા દરમ્યાન કાદવ અને કીચડનું સામ્રાજ્ય સર્જાતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

લખતરના વિઠ્ઠલગઢ ગામની પ્રાથમિક શાળા સુધી પહોંચવાના મુખ્ય રસ્તા પર વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અહીં દુર્ગધયુક્ત પાણીની સાથે કાદવ,કીચડ સામ્રાજ્ય જામ્યું છે.જેના કારણે સર્જાતી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકોને અવર-જવરમાં ભારે તકલીફ પડી રહી છે.  જેના કારણે અહીં અભ્યાસ અર્થે આવતા બાળકોને ખુલ્લા પગે ચાલીને શાળાએ જવાનો વારો આવ્યો છે. 

એક તરફ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે અને સૌ આગળ વધે સુત્રો દ્વારા મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા બાળકોના અભ્યાસ માટે જવાના રસ્તાઓ બિસ્માર હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. રસ્તા પર કિચડને કારણે પગ લપસીને પડી જવાની ભીતી પણ સેવાઈ રહી છે અને ગંદકીના કારણે શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના આરોગ્ય પર પણ જોખમ તોડાઈ રહ્યું છે. જ્યારે કાદવ અને કીચડમાં રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસી રહેતા વિદ્યાર્થીઓને અડફેટે લેવાના બનાવો પણ બનવાની ભીતિ સેવાઈ રહી છે આથી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે શાળાના મુખ્ય રસ્તા પરથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ કાદવ અને કીચડ દુર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…
GUJARAT

March 25, 2026
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide hims…

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ | Accused who made woman’s vide…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધોળકા પોસ્ટ ઓફિસની બેદરકારીના કારણે શહેરમાં ટપાલ પેટીની દુર્દશા

હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધોળકાઃ કલિકુંડ-બળીયાદેવ રોડ પર કચરાના ઢગલા અને ઉભરાતી ગટરથી લોકોને હાલાકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફથી ટેકસટાઈલ ક્ષેત્રને અસર થતા વધુ રૂ ખરીદવા માટે સરકાર પર દબાણ | Pressure on government to buy …

7 months ago
અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

6 months ago
મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10 ટકા: ADR રિપોર્ટ | ADR Report: Women O…

2 weeks ago
દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન | IRCTC website and app do…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News