gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in Business
0 0
0
વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, ૨૭ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ અનામત ૧૦.૨૮ બિલિયન ડોલર ઘટીને ૬૮૮.૦૫ બિલિયન ડોલર થયું છે. પાછલા સપ્તાહમાં પણ ૧૧.૪૧૩ બિલિયન ડોલર નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો છે, 

વિદેશી હૂંડિયામણ અનામત ૨૭ ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ૭૨૮.૪૯૪ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ તે ઘટી રહ્યું છે.

ડેટા અનુસાર, આ ઘટાડા માટે સૌથી મોટો ફાળો વિદેશી ચલણ સંપત્તિમાં ઘટાડો હતો, જે ૬.૬૨૨ બિલિયન ડોલર ઘટીને ૫૫૧.૦૭૨ બિલિયન ડોલર થયુ હતું. આ આંકડાઓમાં ડોલર સામે યુરો, પાઉન્ડ અને યેન જેવા અન્ય વિદેશી ચલણોમાં વધઘટનો પણ સમાવેશ થાય છે.

આ સમયગાળા દરમિયાન, દેશના સોનાના ભંડારનું મૂલ્ય પણ ૩.૬૬૬ બિલિયન ડોલર ઘટીને ૧૧૩.૫૨૧ બિલિયન ડોલર થયું હતું .જોકે, સકારાત્મક સંકેતમાં, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ  ૧૭ મિલિયન ડોલર વધીને ૧૮.૬૪૯ બિલિયન ડોલર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ  સાથે ભારતની અનામત સ્થિતિ પણ ૧૭ મિલિયન ડોલર વધીને ૪.૮૧૬ બિલિયન  ડોલર થઈ હતી. એકંદરે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતના વિદેશી વિનિમય અનામતમાં વધઘટ થઈ છે, જેમાં સતત નીચે તરફ દબાણ જોવા મળી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…
Business

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

April 4, 2026
હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.6000નો ઉછળો : રૂપિયો વધુ ઉંચકાઈ 92.63 બોલાયો

Next Post
બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks' loan growth accelerated but deposit gro...

ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા જવા રવાના, 20 દિવસના વિઝા મંજૂર | 72 fishermen from G…

ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા જવા રવાના, 20 દિવસના વિઝા મંજૂર | 72 fishermen from G...

ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલાં? સ્ટેટ ઈલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા | State Elect…

ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલાં? સ્ટેટ ઈલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા | State Elect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ | Vadodara: Vasna Roa…

1 month ago
મોટી બહેને ભાઈને બાંધ્યું અનોખું રક્ષાસૂત્ર – ભાઇને કિડની આપીને આપ્યું નવજીવન

8 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કારે 11 સફાઈકર્મીઓને કચડી નાખ્યા | Delhi Mu…

11 months ago
54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News