gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામના વેપારી સાથે ‘ટ્રાફિક મેમો’ના નામે રૂ. 99,318 ની ઠગાઇ | Viramgam businessman cheated of Rs …

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
વિરમગામના વેપારી સાથે ‘ટ્રાફિક મેમો’ના નામે રૂ. 99,318 ની ઠગાઇ | Viramgam businessman cheated of Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિરમગામ પોલીસ મથકમાં ફરિયાદ

– ‘પાર્સલ આવ્યું છે, આધાર કાર્ડ મોકલો’ની જુની પધ્ધતિ પછી ટ્રાફિક દંડ ભરવાના નામે લિંક મોકલી ચીટિંગની પેંતરાબાજી

ડુમાણા : ‘પાર્સલ આવ્યું છે, આધાર કાર્ડ મોકલો’ની જુની પધ્ધતિ પછી ટ્રાફિક દંડ ભરવાના નામે લિંક મોકલી ચીટિંગની નવી પેંતરાબાજી સામે આવી છે. વિરમગામના વેપારીએ વોટ્સએપ પર અજાણ્યા નંબર પર આવેલી ‘ટ્રાફિક મેમો’ની લીંક પર ક્લિક કરતા જ ખાતામાં રૂ. ૯૯,૩૧૮ ઉપડી ગયા હતા.

વિરમગામના અક્ષરનગર સોસાયટી વિસ્તારમાં ‘નેટ કોમ્પ્યુટર’ નામની દુકાન ચલાવતા પ્રકાશભાઈ નારાયણભાઈ પટેલ સાથે સાયબર ફ્રોડનો બનાવ બન્યો છે. વેપારીને તેમના મોબાઈલમાં વોટ્સએપ પર એક અજાણ્યા નંબર ધારક તરફથી અંગ્રેજીમાં લખેલો મેસેજ મળ્યો હતો, જેમાં ‘ટ્રાફિક વાયોલેશન’ના નામે રૂ. ૧,૦૦૦નો મેમો ભરવા માટે એક લિંક મોકલવામાં આવી હતી.

વેપારીએ લિંક ખોલતા તેમનો ફોન હેંગ થઈ ગયો હતો, અને ત્યારબાદ બે ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ.૯૯,૩૧૮ તેમના ખાતામાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા. અજાણ્યા નંબર ધારક સામે થયેલા આ ઓનલાઇન સાયબર ફ્રોડ મામલે પ્રકાશભાઈ પટેલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

Next Post
હળવદમાં ગેરકાયદે દબાણોથી ટ્રાફિકજામની સમસ્યા વકરી | Traffic jam problem worsens in Halvad due to ill…

હળવદમાં ગેરકાયદે દબાણોથી ટ્રાફિકજામની સમસ્યા વકરી | Traffic jam problem worsens in Halvad due to ill...

પ્રમુખ વરણી અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ 104 મી જન્મ જયંતી નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદ…

પ્રમુખ વરણી અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ 104 મી જન્મ જયંતી નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદ...

કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાઈ | kutch kandla port mega demolitio…

કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાઈ | kutch kandla port mega demolitio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo…

3 months ago
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ: CM હિમંત બિસ્વા સરમા | gaurav gog…

5 months ago
સુરતના ઉમરપાડામાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિજનોનો ગંભીર આક્ષેપ | 14…

12 months ago
યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News