gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર | Indian …

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in INDIA
0 0
0
વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર | Indian …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India’s New Navy Base in Haldia: છેલ્લા કેટલાક વર્ષથી ભારતને તેના પાડોશીઓ સાથે સંબંધ ઘટ્યાં છે. જેમાં પાકિસ્તાન સાથે તો તણાવ વર્ષો જૂનો છે. જ્યારે ચીન અને બાંગ્લાદેશ જેવા દેશમાં પણ સંબંધ વધુ ખરાબ થઈ રહ્યા છે. તેવામાં કોઈપણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતીય સેના અને નૌસેના પૂરી રીતે તૈયાર રહે છે. આમ, વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં ભારત દબદબો વધારશે. જેમાં ઈન્ડિયન નેવી બંગાળના હલ્દિયામાં બંગાળની ખાડીમાં નવો બેઝ તૈયાર કરવા જઈ રહી છે, જેનાથી ચીન અને બાંગ્લાદેશ માટે આફત ઉભી થઈ છે. ત્યારે ચીન-બાંગ્લાદેશની તેના પર નજર રહેશે. 

બંગાળની ખાડીમાં નેવી બેઝ તૈયાર કરાશે

બંગાળની ખાડીમાં તૈયાર થનારા નેવી બેઝ પર યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવશે. આ બેઝ દ્વારા ભારત કોઈપણ સમયે ચીન અને બાંગ્લાદેશની હરકતોનો ઝડબાતોડ જવાબ આપી શકશે. આનાથી નૌસેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.

મળતી માહિતી મુજબે, હલ્દિયા ડૉક કોમ્પ્લેક્સનો ઉપયોગ શરૂઆતમાં નેવી બેઝ તરીકે કરવામાં આવશે. ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ અને નવા 300-ટન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટને અહીં તૈનાત કરવામાં આવશે. આ હાઇ-સ્પીડ એટેક ક્રાફ્ટ છે, જે પ્રતિ કલાક 40-45 કલાક પ્રતિ નોટિકલ માઇલની ઝડપે દોડવા સક્ષમ છે. તેનો ઉપયોગ દુશ્મન દળો દ્વારા અચાનક દરિયાઇ પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે થઈ શકે છે.

કોલકાતાથી લગભગ 100 કિ.મી.ના અંતરે બનાવાશે નેવી બેઝ 

આ બેઝ પર ઈન્ડિયન નેવી ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરશે. જેમાં નાવિક સહિત 100 અધિકારી તૈનાત કરાશે, પરંતુ આના પર તમામ સુવિધા મોર્ડન થશે. જે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી લગભગ 100 કિલોમીટરના અંતરે બનાવવામાં આવશે. 

હાલના ધોરણે દેશભરમાં અનેક જગ્યાએ ઈન્ડિયન નેવીના બેઝ છે. જેમાં મુખ્ય બેઝ મુંબઈ, ગોવા, કારવાર, કોચ્ચિ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, કોલેકાતા અને પોર્ટ બ્લેયરમાં છે. 

આ પણ વાંચો: ‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’, CM યોગીનું મોટું નિવેદન

ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે, ચીન અને બાંગ્લાદેશ નજીક આવી રહ્યા છે. ચીને બાંગ્લાદેશ નૌસેનાને બે સબમરીન પણ આપી છે અને ચટગામ નજીક એક બેઝ બનાવી રહ્યું છે. આ સબમરીનનું નામ પહેલા BNS શેખ હસીના હતું, પરંતુ હવે તેનું નામ બદલી નાખ્યું છે. બંગાળના હલ્દિયામાં આ નવું બેઝ ચીન અને બાંગ્લાદેશ સામે ભારતની દરિયાઈ દેખરેખ અને દરિયાકાંઠાની સુરક્ષા ક્ષમતાઓમાં વધારો કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…
INDIA

UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…

February 5, 2026
‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…
INDIA

‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…

February 5, 2026
મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…
INDIA

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…

February 5, 2026
Next Post
‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’, CM યોગીનું મોટું નિવેદન | UP …

'બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે', CM યોગીનું મોટું નિવેદન | UP ...

ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના ‘રાઈટ હેન્ડ’ની ભારતમાં એન્ટ્રી! બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિ…

ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના 'રાઈટ હેન્ડ'ની ભારતમાં એન્ટ્રી! બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિ...

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવેના 11 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ

રેલવેના 11 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ

4 months ago
એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર! મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો | st employees get 2 per…

એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર! મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો | st employees get 2 per…

5 months ago
વડોદરાના યુવા સ્વિમર્સ નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે | Young swimmers fr…

વડોદરાના યુવા સ્વિમર્સ નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે | Young swimmers fr…

6 months ago
કોમનવેલ્થ-૨૦૩૦ની યજમાની મળશે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી | If we get to host…

કોમનવેલ્થ-૨૦૩૦ની યજમાની મળશે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી | If we get to host…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News