gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં સ્થિરતા | Gold and silver prices stabilize on the back of global market…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in Business
0 0
0
વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં સ્થિરતા | Gold and silver prices stabilize on the back of global market…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં મહત્વના આર્થિક ડેટાની વર્તમાન સપ્તાહમાં જાહેરાત પહેલા સોનામાં સ્થિરતા જોવા મળી હતી.ફેડરલ રિઝર્વનો વ્યાજ દર અંગેનો નિર્ણય મહત્વના ડેટા પર નિર્ભર રહેતો હોવાથી બજારની નજર આ ડેટા પર રહેલી છે.  ગુરુવારે નોનફાર્મ  પેરોલ  ડેટા જાહેર થવા પહેલા બજારમાં સાવચેતીનો સૂર જોવાયો હતો. વ્યાજ દરમાં ઘટાડો આવશે તેવી શકયતા જોનારાઓની ટકાવારી ઘટી ૫૦ની અંદર ઊતરી ગઈ છે.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૨,૯૨૪ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

૯૯.૫૦ સોનાના જીએસટી વગર રૂપિયા ૧,૨૨,૪૩૨ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૫૪,૯૩૩ મુકાતા હતા. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૭,૦૦૦ બોલાતુ હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૬,૭૦૦ રહ્યો હતો. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૫૮,૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૪૦૮૫ ડોલર બોલાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૫૦.૮૮ ડોલર કવોટ થતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૫૫૨ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૦૭ ડોલર કવોટ થતું હતું. 

ચોક્કસ પ્રકારની પ્લેટિનમ જ્વેલરી પર  ભારત સરકારે તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે આયાત અંકૂશ મૂકી દીધા છે. આ અંકૂશ ૩૦ એપ્રિલ,૨૦૨૬ સુધી લાગુ રહેશે એમ ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના એક નોટિફિકેશનમાં જણાવાયું છે. 

પ્લેટિનમ જ્વેલરીની આયાતને મુકતમાંથી મર્યાદિત આયાત યાદીમાં આવરી લીધી છે. ચોક્કસ પ્રકારની જ્વેલરીની આયાત કરવા આયાતકારોએ હવેથી ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડનું લાયસન્સ મેળવવાનું રહેશે.  

ડોલર  ૧૨ પૈસા ઘટી ૮૮.૬૩ રૂપિયા રહ્યો હતો. પાઉન્ડ ૫ પૈસા  ઘટી રૂપિયા ૧૧૬.૬૯ જ્યારે યુરો ૩૦  પૈસા ઘટી રૂપિયા ૧૦૨.૮૪જોવાયો હતો. 

રશિયાના નિકાસ ટર્મિનલો ખાતે ક્રુડ તેલના લોડિંગ ફરી શરૂ થયાના અહેવાલે ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૬૦.૩૩  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૪.૫૪ ડોલર  બોલાતું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીઓએ 300થી વધુ માછલીનો જીવ બચાવ્યો | Life loving people of Dhrangadhra saved…

ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીઓએ 300થી વધુ માછલીનો જીવ બચાવ્યો | Life loving people of Dhrangadhra saved...

નડિયાદમાં ચાઈનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું, સદનસીબે જીવ બચ્યો | A young woman throat was slit with…

નડિયાદમાં ચાઈનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું, સદનસીબે જીવ બચ્યો | A young woman throat was slit with...

સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળી 84951 | Sensex rises 388 points to 84951

સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળી 84951 | Sensex rises 388 points to 84951

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ

દેશભક્ત હોવું આટલું કઠિન છે?’, થરૂર બાદ સલમાન ખુર્શીદનો પણ કોંગ્રેસ નેતાઓને વળતો જવાબ

10 months ago
ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

3 months ago
ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર | bir…

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર | bir…

12 months ago
ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શ…

ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News