gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ પ્રચાર માટે ક્રિએટર્સ મીટ-અપ

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ પ્રચાર માટે ક્રિએટર્સ મીટ-અપ
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર.

અમદાવાદ: શહેરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આગામી ખેલ મહાકુંભને પ્રોત્સાહન આપવા માટે વિશાળ ક્રિએટર્સ મીટ-અપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સોશિયલ મીડિયા ક્રિએટર્સ, યુવા ઇન્ફ્લુએન્સર્સ તેમજ સ્પોર્ટ્સ પર્સનલિટીએ હાજરી આપી. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ યુવાનોમાં ક્રીડાપ્રતિ રસ વધારવો અને ખેલ મહાકુંભમાં ભાગ લઇને પોતાની પ્રતિભા સુંદર રીતે ઉજાગર કરવાની પ્રેરણા આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન ચૌહાણે યુવાઓને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવી રમત-ગમત દ્વારા જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા જાળવવાની પ્રેરણા આપી હતી.

આ ખાસ પ્રસંગે ગુજરાતની જુનિયર બાસ્કેટબોલ ગર્લ્સ ટીમની આરાધના પટેલ અને દેવ શ્રી પટેલને રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ ટીમે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતાં 75 વર્ષમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

સાથે જ જુડો અને કુસ્તી ક્ષેત્રે રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. જેમાં કુશ રાખોળીયા (એશિયન કપ ગોલ્ડ વિજેતા અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલિસ્ટ), વિપુલ ચૌધરી (સિનિયર ઈન્ટરનેશનલ પાર્ટિસિપેન્ટ) અને ઝિન્ઝાના સુખપાલ (નેશનલ બ્રોન્ઝ મેડલિસ્ટ)નો સમાવેશ થાય છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રાષ્ટ્રીય સ્તરના કુસ્તી ખેલાડી સનોફર પઠાણ (72 કિગ્રા) એ પોતાના જીવનના અનુભવો શેર કરતાં જણાવ્યું કે, એક સમયમાં તેઓ નિરાશા અનુભવી ઘરે પાછા જવાનું વિચારતા હતા, પરંતુ પિતાના પ્રેરક શબ્દો – “ખાલી રમી લે” એ તેમણે ફરી મેદાનમાં ઉતારી લીધા અને ત્યારબાદ મુંબઈ તથા યુપીના દિગ્ગજોને હરાવી અનેક નેશનલ મેડલ્સ જીત્યા. આજે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું કે, રમતમાં માતા-પિતાનું પ્રોત્સાહન ખેલાડી માટે સૌથી મોટું બળ બને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…
GUJARAT

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…

April 4, 2026
વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…
GUJARAT

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

April 4, 2026
ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…
GUJARAT

ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

April 4, 2026
Next Post
શ્રમિકોને હટાવી લારી – ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry …

શ્રમિકોને હટાવી લારી - ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry ...

ટ્રેડ ડીલ અંગે ભારત-અમેરિકા વચ્ચે પાંચ વખત સકારાત્મક બેઠક થઈ છતાં વાંધો યથાવત્, જાણો શું કહ્યું પિયૂ…

ટ્રેડ ડીલ અંગે ભારત-અમેરિકા વચ્ચે પાંચ વખત સકારાત્મક બેઠક થઈ છતાં વાંધો યથાવત્, જાણો શું કહ્યું પિયૂ...

વડોદરા: ભગવાન નરસિંહજીના વરઘોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા, ચાંદલા વિધિ માટે લાગી લાંબી કતાર | Thou…

વડોદરા: ભગવાન નરસિંહજીના વરઘોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા, ચાંદલા વિધિ માટે લાગી લાંબી કતાર | Thou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મને મારવાનું કાવતરું’, 31 વર્ષ જૂના કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બ…

‘મને મારવાનું કાવતરું’, 31 વર્ષ જૂના કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બ…

2 months ago

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો | Smartphone Addiction Linked to Eating Disorders New Research Study

5 days ago
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી | pakistan d…

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી | pakistan d…

11 months ago
માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea…

માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News