gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો | Neighboring father and son beat …

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો | Neighboring father and son beat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કુડાસણમાં સ્થિત શ્યામ સુકુન રેસિડેન્સીમાં

નવરાત્રિ દરમિયાન માતાજીની આરતીમાં જોડાયા બાદ વૃદ્ધ તેના મિત્ર સાથે બગીચાની લોનમાં બેઠા હતાં ત્યારે હુમલો

ગાંધીનગર :  ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી શ્યામ સુકુન
રેસીડેન્સીમાં પૈસાની ઉઘરાણી કરીને પાડોશી પિતા-પુત્રે વેપારી વૃદ્ધ પર હુમલો
કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાઇ છે.નવરાત્રીની આરતીમાં
જોડાયા બાદ મિત્ર સાથે સોસાયટીના બગીચાની લોનમાં વૃદ્ધ બેઠા હતાં. ત્યારે આરોપીઓે
આવીને અમારા પૈસા આપી દે તેમ કહીને બોલાચાલી કર્યા બાદ હુમલો કર્યાના બનાવની
પોલીસે તપાસ શરૃ કરી છે.

મુળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામકોટ ગામના વતની
અને હાલ કુડાસણ રહેતા ૬૭ વષય વેપારી વૃદ્ધ કાંતીભાઇ કચરાભાઇ પટેલે આ બનાવ સંબંદમાં
નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોસાયટીમાં જ રહેતા અને ત્યાંના શોપિંગ સેન્ટરમાં
દુધ પાર્લર ચલાવતા કુલીપ પટેલ અને તેના પિતાને દર્શાવ્યા છે. તારીખ ૧લી ઓક્ટોબરની
રાત્રે કાંતીભાઇ સોસાયટીમાં યોજાતા ગરબામાં માતાજીની આરતીમાં ગયા હતાં. બાદમાં
તેના મિત્ર અશોકભાઇ સાથે બગીચાની લોનમાં બેઠા હતાં. દરમિયાન આરોપીઓે આવ્યા હતાં
અને અમારા પૈસા આપી દે તેમ જણાવ્યુ હતું. કાંતીભાઇએ તમે મારી પાસે કોઇ પૈસા માંગતા
નથી તેમ કહેતા આરોપીઓ હુમલો કરીને નીચે પછાડી દઇ ફેંટો મારવા લાગ્યા હતાં. ત્યારે
અશોકભાઇએ વચ્ચે પડીને છોડાવ્યા હતાં. હોબાળો મચી જવાના પગલે આજુ બાજુમાંથી લોકો
એકઠાં થઇ જતાં આરોપીઓ અમે જે કહીએ તે પૈસા આપી દેજે અને ફ્લેટ ખાલી કરીને જતો
રહેજે નહીં તો ફ્લેટ ઉપરથી નીચે ફેંકીને મારીનાંખીશુ તેવી ધમકી આપીને જતા રહ્યા
હતાં. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કાંતીભાઇનાં પત્ની ઓસ્ટ્રેલિયા રહેતા દિકરાની
સાથે રહે છે અને પોતે ઓસ્ટ્રેલિયા આવતા-જતાં રહે છે. તેઓ ગત તારીખ ૨૫મીએ જ પરત
ફર્યા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Next Post
૧૯ ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત બે ફરાર ઝડપાયા | two wanted accused arrested

વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ | Complaint for not returning money

ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: દુષ્કર્મથી પીડિત 4 વર્ષની બાળકી(વીરાંગના)એ પોલીસને ચીંધ્યો રસ્તો અને દુષ્કર્મી પકડાયો, સમગ…

3 months ago
બીસીએની એજીએમમાં હોબાળો : સત્યમેવ જયતે ટીમના સત્તાપક્ષ સામે વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ |…

5 months ago
સોનામાં 27 ટકા જ્યારે બિટકોઈનમાં 30 ટકા વળતર | Gold returns 27 percent while Bitcoin returns 30 perc…

9 months ago
માતર રોડ ઉપર એસટી બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત | Biker dies after colliding with ST bus on Matar …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News