gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will ru…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will ru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Western Railway : ગણપતિ પર્વ નિમિત્તે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવે દ્વારા વિશ્વામિત્રી-રત્નાગિરી સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. 

ટ્રેન નં.09120/09119 વિશ્વામિત્રી-રત્નાગિરી-વિશ્વામિત્રી (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેનના ત્રણ ફેરા રહેશે. વિશ્વામિત્રી-રત્નાગિરી સોમવારે વિશ્વામિત્રીથી સવારે 8 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે રાત્રે 8 વાગ્યે રત્નાગિરી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ, 01 અને 08 સપ્ટેમ્બર ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09119 રત્નાગિરી-વિશ્વામિત્રી સોમવારે રત્નાગિરીથી રાત્રે 9 વાગ્યે ઉપડશે અને તે બીજા દિવસે સવારે 11:45 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ, 01 અને 08 સપ્ટેમ્બર ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દહાનુ રોડ, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલુન, અને સંગમેશ્વર રોડ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 તથા 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા રહેશે. ટ્રેનનું બુકિંગ 20 ઓગસ્ટથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડા પર સ્પેશલ ટ્રેનો તરીકે ચાલશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં 2 પદયાત્રીના મોત | 2 pedestrians killed in two hit and run …
GUJARAT

March 29, 2026
તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…

Next Post
દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…

દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR...

ગીર સોમનાથમાં મેઘતાંડવ: ભારે વરસાદથી નદીઓમાં પૂર, રસ્તાઓ બંધ અને માછીમારી પર પ્રતિબંધ | girsomnath h…

ગીર સોમનાથમાં મેઘતાંડવ: ભારે વરસાદથી નદીઓમાં પૂર, રસ્તાઓ બંધ અને માછીમારી પર પ્રતિબંધ | girsomnath h...

અંકલેશ્વરમાં સીસાની ચોરીમાં વધુ બે આરોપીઓ ઝડપાયા, રૂ.2.43 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો | Two more acc…

અંકલેશ્વરમાં સીસાની ચોરીમાં વધુ બે આરોપીઓ ઝડપાયા, રૂ.2.43 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો | Two more acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવો રહસ્યમય સફરનો આરંભ

8 months ago
VIDEO : મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ | Mumbai Lift Blast…

2 months ago
VIDEO : પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા શુભમના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘શહીદનો દરજ્જો અપાવીશ…

11 months ago
રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News