gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક શેરબજારના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 તરફ | sensex su…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2025
in Business
0 0
0
વૈશ્વિક શેરબજારના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 તરફ | sensex su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: શેરબજાર પર આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આજે સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા બાદ  663 પોઈન્ટ ઉછળ્યો હતો. 12.36 વાગ્યે 635.81 પોઈન્ટ ઉછળી 81754.41 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24930.65 થયા બાદ 12.37 વાગ્યે 209.10 પોઈન્ટ ઉછળી 24927 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તૂટ્યા બાદ આજે નીચા મથાળે ખરીદી વધતાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

માર્કેટ બ્રેડ્થ નેગેટિવ

શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક ઉછાળાના કારણે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે. બીએસઈ ખાતે 12.40 વાગ્યા સુધીમાં કુલ ટ્રેડેડ 4104 પૈકી 1544માં સુધારો અને 2361માં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. 248 શેરમાં લોઅર સર્કિટ અને 203 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જો કે, સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી ટાટા મોટર્સ સૌથી વધુ 3.79 ટકા તૂટ્યો હતો. જ્યારે સનફાર્મા 0.25 ટકા અને અદાણી પોર્ટ્સ 0.42 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય તમામ 27માં 2.34 ટકા સુધી ઉછાળો નોંધાયો હતો.

શેરબજારમાં સુધારા પાછળના કારણો

1. એશિયન શેરબજારમાં સુધારોઃ મોટાભાગના એશિયન શેરબજાર સુધર્યા હતાં. સાઉથ કોરિયાનો કોસ્પી, નિક્કેઈ, ચીનનો એસએસઈ કોમ્પોઝિટમાં સુધારાની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. વૈશ્વિક પડકારો વચ્ચે વૉલ સ્ટ્રીટ ફ્યુચર્સ પણ  સુધર્યો હતો.

આ પણ વાંચોઃ BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં ‘આગ’, ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક

2. અમેરિકા-યુએસ ટ્રેડ ડીલઃ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો મળ્યા છે. 8 જુલાઈ સુધી આ કરારને અંતિમ સ્વરૂપ અપાઈ શકે છે. જે વેપાર અને રોકાણ પ્રવાહ માટે સકારાત્મક સંકેત આપે છે. આગામી 18 જૂને અમેરિકાની ફેડ રિઝર્વની પોલિસી મિટિંગ છે. જેમાં સેન્ટ્રલ બેન્ક વ્યાજના દર 4.25-4.50ની રેન્જમાં જાળવી રાખે તેવી શક્યતા જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ ટેન્શન વચ્ચે બેન્ક ઓફ જાપાન પણ 17 જૂનના રોજ તેની બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખી શકે છે. જેના પર રોકાણકારો  નજર રાખી રહ્યા છે.

3. નીચા મથાળે ખરીદીઃ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં શેરબજાર નકારાત્મક રહ્યા બાદ આજે નીચા મથાળે ખરીદી વધી હતી. વૈશ્વિક સ્તરે વર્તમાન પડકારોને ધ્યાનમાં લેતાં રોકાણકારો નાના પાયે રોકાણ અને પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે. 

વૈશ્વિક શેરબજારના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 તરફ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…
Business

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

April 2, 2026
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…
Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…

April 2, 2026
Next Post
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી હ્વદય પરિવર્તન, દંપતિએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી હ્વદય પરિવર્તન, દંપતિએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું

મેમાં બેકારીનો દર વધીને 5.6 ટકા : એનએસઓ

મેમાં બેકારીનો દર વધીને 5.6 ટકા : એનએસઓ

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : એફએટીએફ

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : એફએટીએફ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી | Rs 72 47 lakh recovered in …

ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી | Rs 72 47 lakh recovered in …

8 months ago
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode…

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode…

6 months ago
ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ, ઘુસણખોરો પર થશે કાર્યવાહી

ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ, ઘુસણખોરો પર થશે કાર્યવાહી

1 year ago
ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે | WhatsApp will no longer work without a SIM card in In…

ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે | WhatsApp will no longer work without a SIM card in In…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News