gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વોર્ડ નં. 8માં કાઉન્સિલરના બોર્ડ મામલે વિવાદ ગરમાયો | Controversy heats up over councilor board in W…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
વોર્ડ નં. 8માં કાઉન્સિલરના બોર્ડ મામલે વિવાદ ગરમાયો | Controversy heats up over councilor board in W…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં કાઉન્સિલરના નામ-સરનામા સાથે લગાવાયેલા દિશાસૂચક બોર્ડને એંગલથી કાપી હટાવી દેવાતા વિવાદ વણસતા મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે.

વોર્ડ નં. 8ની કાઉન્સિલર મીનાબા ચૌહાણે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના નિવાસસ્થાન બહાર લોકસેવા અર્થે બે ફૂટનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. અજાણ્યા શખ્સે લોખંડના પાઇપને કાપી આખું બોર્ડ લઈ જતા નુકસાન થયું છે.

ફરિયાદમાં તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ હતી કે, સમતા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે બોર્ડ ઉતારવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ધમકી આપી હતી. તેમજ સોશિયલ મીડિયા પર “તમારું બોર્ડ ઉતારીને જ રહીશ” એવી ટિપ્પણી કરી કોર્ટમાં જવાની પણ ચેતવણી આપી હતી. જેના આધારે તેમને શંકા વ્યક્ત કરી છે.

બીજી તરફ, સ્વેજલ વ્યાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે, કરોડિયા રોડ વિસ્તારમાં તેમના ધાર્મિક પ્રસંગના હોર્ડિંગ્સ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક મહિલા કાઉન્સિલરના પંચવટી નજીકના હોર્ડિંગ હટાવવાના આદેશ બાદ તેમના હોર્ડિંગ્સ પણ ઉતારવામાં આવ્યા હતા.

 વધુમાં જણાવ્યું છે કે, કાયદા વિરુદ્ધ લોખંડનું દિશાસૂચક બોર્ડ પરવાનગી વગર લગાવવામાં આવ્યું હતું. કોર્પોરેશન પાસે સત્તા હોવા છતાં કાર્યવાહી ન થતાં “મારા બોર્ડનો બદલો લેવા” ચાર દિવસ અગાઉ તે બોર્ડ હટાવી દીધું હોવાનું સ્વીકાર્યું છે. સાથે જ કટાક્ષ કર્યો છે કે ગેરકાયદેસર બોર્ડ લગાડનાર સામે કાર્યવાહી કરવા બદલે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી નવાઈની વાત છે.

આ  અંગે જવાહરનગર પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: સચિન પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પી લીધુ! | Surat: Accu…
GUJARAT

April 13, 2026
વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો | App…

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી…

Next Post
વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o…

વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o...

પરિવાર ચાર રસ્તા પર બોલાચાલીનો બનાવ ઉગ્ર બન્યો | Family quarrel turns violent at crossroads

સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકુ…

સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines…

4 months ago
ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick…

6 months ago
કોંગ્રેસ દ્વારા ગુજરાતના જિલ્લા પ્રમુખોની પસંદગી માટે ઓબ્ઝર્વરની જાહેરાત, જુઓ યાદી | Congress appoin…

1 year ago
ભાવનગરના મહુવાના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનો બચાવ, એકનું મોત | Two youths drowned in …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News