gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વોલીબોલ રમતાં રમતાં ઢળી પડેલા ધો. 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
વોલીબોલ રમતાં રમતાં ઢળી પડેલા ધો. 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Class 12 Student Death: રાજકોટમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા બનાવોએ વધુ એક આશાસ્પદ જિંદગી છીનવી લીધી છે. શહેરના કાલાવડ રોડ પર રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું રવિવારે સ્કૂલમાં વોલીબોલ રમતી વખતે અચાનક ઢળી પડવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું મનાય છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થી આલમ અને પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

વોલીબોલ રમતા રમતા વિદ્યાર્થી બેભાન થયો 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની પાછળ આવેલા ‘સેલેનિયમ હેરીટેજ’ બિલ્ડિંગમાં રહેતા આદિત્ય આકાશભાઈ વાછાણી (ઉં.વ. 18) શહેરના આકાશવાણી ચોક નજીક આવેલી એસએનકે સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રવિવારે (24 નવેમ્બર) રજા હોવાથી આદિત્ય પોતાના મિત્રો સાથે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા ગયો હતો. રમત ચાલુ હતી ત્યારે અચાનક આદિત્ય બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો.

હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્વાસ થંભી ગયા આદિત્ય અચાનક ઢળી પડતા તેના મિત્રો અને સ્કૂલનો સ્ટાફ ગભરાઈ ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવારનો એકનો એક આધારસ્તંભ તૂટી પડ્યો 

મૃતક આદિત્યના પિતા આકાશભાઈ મેટોડા જીઆઈડીસીમાં કારખાનું ધરાવે છે. આદિત્ય પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. જુવાનજોધ દીકરાના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર આદિત્યને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. જોકે, યુવાન વયે હાર્ટ એટેકના આ બનાવને લઈને ગાંધીગ્રામ-2 પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…
GUJARAT

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

April 3, 2026
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…
GUJARAT

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

April 3, 2026
Next Post
કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya...

BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa…

BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa...

‘દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો…’, સુપ્રીમ કોર્ટે કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી | suprem…

'દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો...', સુપ્રીમ કોર્ટે કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી | suprem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, મહિલાની સૂચના બાદ આખા વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ | Jam…

VIDEO : કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, મહિલાની સૂચના બાદ આખા વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ | Jam…

11 months ago
‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi…

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર | Indi…

8 months ago
યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ…

યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ…

3 weeks ago
નીતિન નબીનજીને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક શુભકમનાઓ પાઠવતા ભાજપા પ્રદેશ…

નીતિન નબીનજીને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક શુભકમનાઓ પાઠવતા ભાજપા પ્રદેશ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News