gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વ્યક્તિગત લોનધારકોનું માથા દીઠ દેવું છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધ્યું | Per capita debt of individ…

G METRO NEWS by G METRO NEWS
July 2, 2025
in Business
0 0
0
વ્યક્તિગત લોનધારકોનું માથા દીઠ દેવું છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધ્યું | Per capita debt of individ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશમાં વ્યક્તિગત લોનધારકોનું માથા દીઠ દેવું છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધ્યું હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે.   માર્ચ, ૨૦૨૩માં માથા દીઠ દેવાનો આંક જે રૂપિયા ૩.૯૦ લાખ કરોડ હતો તે માર્ચ ૨૦૨૫ના અંતે વધી રૂપિયા ૪.૮૦ લાખ કરોડ પહોંચી ગયું છે. 

રહેઠાણ લોનમાં સ્થિર વધારાને પરિણામે માથાદીઠ દેવાના સ્તરમાં વધારો થયાનું રિઝર્વ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે. માર્ચ, ૨૦૨૫ના અંતે કુલ પારિવારિક દેવામાં રહેઠાણ લોનનો હિસ્સો ૨૯ ટકા રહ્યો હતો. 

મૂલ્ય સામે લોનની માત્રામાં થઈ રહેલા વધારા સામે રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે. મૂલ્ય સામે ૭૦ ટકાથી વધુની લોન ધરાવતા લોનધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 

તાજેતરના વર્ષોમાં ભારતીય પરિવારોના દેવામાં વધારો થઈ રહ્યો છે. 

ડિસેમ્બર, ૨૦૨૪ના અંતે દેશમાં પારિવારિક દેવાનો આંક જીડીપીના ૪૧.૯૦ ટકા રહ્યો હતો. જો કે અન્ય ઊભરતી બજારોની સરખામણીએ ભારતનું આ સ્તર પ્રમાણમાં નીચું છે. 

માર્ચ, ૨૦૨૫ના અંતે કુલ પારિવારિક દેવામાં  ઉપભોગ માટેની લોનનો હિસ્સો ૫૪.૯૦ ટકા રહ્યો હતો. લાંબા ગાળાની નાણાંકીય સ્થિરતાની ખાતરી રાખવા પારિવારિક દેવાના ટ્રેન્ડસ પર નજર રાખવા પર પણ રિપોર્ટમાં ભાર અપાયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

Next Post
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી | gst modi government can gi…

GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી | gst modi government can gi...

પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm…

પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm...

ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ | new york city tops forbes b…

ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ | new york city tops forbes b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડિયા માટેના નવા એસ.ટી. બસ સ્ટેન્ડના ભુમિ પુજન બાબતે રાજયના એસ.ટી. નિગમની ઘરની ધોરાજી | controvery …

2 months ago
નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં | Esc…

6 months ago
અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

1 month ago
ભારે વરસાદ,ચક્રવાત મોન્થાને કારણે કપાસના ઉત્પાદનમાં 2% ઘટાડાની ધારણા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News