gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના ઉત્તર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કેમિકલ જેવી તીવ્ર દુર્ગંધથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા છે તેમજ આંખોમાં બળતરા થવાની ફરિયાદો સામે આવી છે.

છેલ્લા દસ દિવસથી નંદેસરી, બાજવા, છાણી, ગોરવા, સુભાનપુરા, ટીપી-૧૩, સમા અને નિઝામપુરા સહિતના વિસ્તારોમાંથી કેમિકલ જેવી તીવ્ર ગંધ અંગે ફરિયાદો ઉઠી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તાનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને માર્ચથી મે મહિના દરમિયાન વડોદરામાં વાપી અને અંકલેશ્વર જેવી ઔદ્યોગિક ગંધ અનુભવાય છે. આ ગંધ મુખ્યત્વે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરફથી આવતી હોવાની શંકા છે. અગાઉ પણ જીપીસીબીમાં ફરિયાદ કરતા થોડા સમય માટે દુર્ગંધ બંધ થઈ જાય છે, પરંતુ ત્યારબાદ ફરી સ્થિતિ યથાવત બની જાય છે.

હતુંકે, વધુમાં જણાવ્યું હતું કે, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી મોટા પાયે પ્રદૂષણ ફેલાતું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે. વડોદરા શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું પ્રમાણ અવારનવાર ચિંતાજનક સ્તરે પહોંચે છે અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ ઝોનમાં રહેતું હોવાનું પણ જણાવાયું છે. તાપમાન વધતા અને કેમિકલ હવામાં ભળતા લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક પગલા નહીં લેવાય તો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સામે પણ પગલાં ભરીશું તેવી ચીમકી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…
GUJARAT

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

March 9, 2026
ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t…

રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ગઠિયાઓ ઓનલાઇન નાણાં લઇ ગયો | frauder duped money after offer Rai…

Next Post
વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R...

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ...

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IT કંપનીઓ એચ૧બી વિઝા પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના મૂડમાં | IT companies in mood to reduce dependenc…

6 months ago
રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

3 weeks ago
છોટાઉદેપુરમાં સરકારી બાબુએ સિનિયરની ખોટી સહી કરી એક કરોડ રૂપિયાની ઉચાપત કરી! જાણો કેવી રીતે ઝડપાયો |…

4 months ago
અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ | 40 degrees in A…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News