gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના મોબાઈલ ટાવરોમાં થઈ રહેલ કીમતી રેક્ટિફાયર કેસેટોની ચોરીમાં પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી ,…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
શહેરના મોબાઈલ ટાવરોમાં થઈ રહેલ કીમતી રેક્ટિફાયર કેસેટોની ચોરીમાં પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી ,…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ ટાવરોમાંથી થઈ રહેલ કિંમતી રેક્ટિફાયર કેસેટોની ચોરી મામલે ક્રાઇમબ્રાન્ચની ટીમે મોબાઈલ ટાવરની કંપનીમાં કામ કરી ચૂકેલા  કર્મચારીને ઝડપી પાડી ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. 

તાજેતરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોબાઈલ ટાવરની નીચે બનાવેલી દિવાલ તોડી મોબાઈલ ટાવરની અંદરથી રેક્ટિફાયર કેસેટોની ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. જેથી  ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હોય ચોક્કસ માહિતીના આધારે માંજલપુર સૂર્યદર્શન ટાઉનશિપ સામે બ્રિજ નીચે એક શખ્સ ઈલેક્ટ્રીક મોપેડ લઈ શંકાસ્પદ રીતે ઊભો હોય પોલીસ કોર્ડન કરી તેને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં શખ્સ પ્રકાશ પ્રેમસિંગ રાજપુત (રહે – સૂર્યદર્શન ટાઉનશીપ, વિશ્વામિત્રી રેલવે ક્રોસિંગ, માંજલપુર) હોવાનું બહાર આવ્યું હતું. મોપેડના આગળના ભાગેથી મોડ્યુલ સાથે બે નંગ રેક્ટિફાયર કેસેટો મળી આવી હતી. પોતે  મોબાઈલ ટાવરની કંપનીમાં કામ કરી ચૂક્યો હોય ઝડપી નાણા કમાવવા શોર્ટકટ અપનાવી અટલાદરા વડ ગાર્ડન , તરસાલી રાજીવનગર, મકરપુરા એરફોર્સ, આજવા રાત્રી બજાર, સનફાર્મા રોડ હરી બંગ્લોઝ અને વાઘોડિયા રોડ પ્રથમ રેસીડેન્સી તળાવ પાસેના મોબાઈલ ટાવરો માંથી રેક્ટિફાયર કેસેટોની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી બાપોદ, અટલાદરા ,જેપી રોડ, કપુરાઈ અને મકરપુરા પોલીસ મથકેન નોંધાયેલ ગુનાના ભેદ ઉકેલાયા હતા. આરોપીએ ચોરી કરેલ રેક્ટિફાયર કેસેટો ઘર નજીક ઝાડીઓમાં છુપાવી હતી. અને તે પૈકીની બે રેક્ટિફાયર કેસેટો વેચવાના ફિરાકમાં હોય પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. 60 હજારની બે રેક્ટિફાયર કેસેટો, રૂ. 1.80 લાખના ૧૮ મોડ્યુલ, ઈલેક્ટ્રીક સ્કૂટર, હથોડી સહિત કુલ રૂ. 2,90,100નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…
GUJARAT

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

March 28, 2026
Next Post
ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five…

ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five...

દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, ગાયને બચાવવા જતા મિની બસ પલટી ખાઈ ગઈ, એકનું મોત, 17ન…

દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, ગાયને બચાવવા જતા મિની બસ પલટી ખાઈ ગઈ, એકનું મોત, 17ન...

કેનાલમાં ઝવેરા પધરાવવા ગયેલા તબીબનું પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મોત | Doctor who went to get jewell…

કેનાલમાં ઝવેરા પધરાવવા ગયેલા તબીબનું પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મોત | Doctor who went to get jewell...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und…

અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und…

3 months ago
સુરત: અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, ભાગદોડથી લોકોમાં ગભરાટ | Surat: Stage colla…

સુરત: અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, ભાગદોડથી લોકોમાં ગભરાટ | Surat: Stage colla…

7 months ago
ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

1 month ago
ડીસા બ્લાસ્ટ કેસમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થતા મૃત્યુઆંક 22 થયો, DNA રિપોર્ટ બાદ 2 મૃતદેહની થઈ ઓળખ | …

ડીસા બ્લાસ્ટ કેસમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત થતા મૃત્યુઆંક 22 થયો, DNA રિપોર્ટ બાદ 2 મૃતદેહની થઈ ઓળખ | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News