gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી  વધુ   વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ 1 - image
અમદાવાદ, શુક્રવાર,7 નવેમ્બર,2025

અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં  મુખ્ય રસ્તા સહિતની અન્ય જગ્યા ઉપર મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા  બે લાખથી વધુ વીજપોલ
કાર્યરત કરાયા છે.આ વીજપોલના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટેનુ ટેન્ડર ટૂંક સમયમા
કરવામા આવશે.અલગ અલગ વિસ્તારમાં અંદાજે નવા પાંચ હજાર વીજપોલ નાંખવા આયોજન કરવામા
આવ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા સીટલૂમ નામની
એજન્સીને શહેરના તમામ સાત ઝોનમાં આવેલા વીજપોલના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ
આપવામા આવ્યો હતો.કોન્ટ્રાકટ આપવામા આવેલી કંપની તથા લાઈટ વિભાગમાં એક સમયે એડીશનલ
સીટી ઈજનેર તરીકે ફરજ બજાવનારા અધિકારી તેમની કામગીરીને લઈ અનેક વખત વિવાદમા આવ્યા
હતા. શહેરમાં આવેલા બ્રિજ
,અંડરપાસથી
લઈ અનેક સ્થળોએ સાંજ પડતા જ વીજ પોલ બંધ હોવાથી વાહન ચાલકો તથા સ્થાનિક રહીશો
ત્રાહિમામ બની ગયા હતા. અંતે મ્યુનિસિપલ કમિશનરે જ આ બાબતને ગંભીરતાથી લઈ એડીશનલ
સીટી ઈજનેર પાસેથી લાઈટ વિભાગની કામગીરી અન્ય અધિકારીઓને સોંપવાનો નિર્ણય કરવો
પડયો હતો.

ઝોનવાઈસ કેટલા નવા પોલ નંખાશે

ઝોન    વીજપોલની
સંખ્યા

પૂર્વ    ૧૦૩૧

દક્ષિણ  ૨૨૩૦

ઉત્તર   ——

પશ્ચિમ  ૫૩૬

દ.પ.   ૧૦૦

ઉ.પ.   ૮૭૨

મધ્ય   ૨૨૫

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…
GUJARAT

April 4, 2026
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

Next Post
ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી FDIનું સૌથી મોટું ચાલક પરિબળ પુરવાર થયું | Private equity proved to be the …

ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી FDIનું સૌથી મોટું ચાલક પરિબળ પુરવાર થયું | Private equity proved to be the ...

મઢાદ ગામમાં બે વ્યક્તિ પર શખ્સનો ધારિયા વડે હુમલો | Man attacks two people with a knife in Madhad vi…

મઢાદ ગામમાં બે વ્યક્તિ પર શખ્સનો ધારિયા વડે હુમલો | Man attacks two people with a knife in Madhad vi...

મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph…

મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકના વેપારી સાથે સસ્તું સોનું ના નામે ઠગાઇના બનાવમાં ડૂપ્લિકેટ પોલીસ પકડાયો | duplicate police …

3 months ago
વડોદરામાં નવી ડ્રેનેજ લાઈન અને રીપેરીંગ સહિતના કામે વહીવટી તંત્રએ રૂ.4 કરોડ વધુ માંગ્યા : સ્થાયી સમિ…

9 months ago
ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi…

8 months ago
ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો | gujarat missin…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News