gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં173 કેન્દ્રો પર 54130 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે | 54000 candidates will appear in talati …

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં173 કેન્દ્રો પર 54130 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે | 54000 candidates will appear in talati …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ જીપીએસસી દ્વારા તા.૧૩ સપ્ટેમ્બર, રવિવારે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મહેસૂલી તલાટીની  પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે.વડોદરામાં ૧૭૩ કેન્દ્રો પર ૫૪૩૧૦ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

મળતી જાણકારી પ્રમાણે ડીઈઓ કચેરી, કલેકટર કચેરી, પોલીસ તંત્રના ૨૦૦૦ કરતા વધારે કર્મચારીઓ અને અધિકારીઓ આ પરીક્ષામાં ફરજ બજાવશે.પરીક્ષા ૨ થી પાંચમાં લેવામાં આવશે પરંતુ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને સવારે ૧૧ વાગ્યા બાદ ઉમેદવારોના કોલ લેટર ચકાસીને તેમજ બાયોમેટ્રિક વેરિફિકેશન કરીને પ્રવેશ આપવાનું શરુ કરાશે.

પરીક્ષાના  પેપરો પણ સ્ટ્રોંગરુમમાં પહોંચાડી દેવાયા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મધ્ય ગુજરાત વીજ કંપનીને પણ પરીક્ષા દરમિયાન વીજ પૂરવઠો ના ખોરવાય તેની તાકીદ કરામાં આવી છે.જીપીએસસીના પ્રતિનિધિઓ ઉપરાંત ક્લાસ -૧ અને ક્લાસ- ૨ સરકારી અધિકારીઓ દરેક પરીક્ષા કેન્દ્રો પર નજ રાખશે.સાથે સાથે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને પણ તકેદારી સુપરવાઈઝર તરીકેની ફરજ સોંપવામાં આવી છે.દરેક પરીક્ષા કેન્દ્ર પર સવારે નવ વાગ્યાથી પોલીસ બંદોબસ્ત  ગોઠવવામાં આવશે.સ્ટ્રોંગરુમમાંથી પરીક્ષા કેન્દ્રો સુધી હથિયારધારી પોલીસ બંદોબસ્ત હેઠળ પેપરો પહોંચાડવામાં આવશે.

બહારગામથી આવનારા ઉમેદવારો માટે ૧૦૦ એસટી બસો મૂકવામાં આવી 

વડોદરામાં અમદાવાદ, છોટાઉદેપુર અને  દાહોદ જેવા શહેરોમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવવાના છે.વડોદરા એસટી ડિવિઝન દ્વારા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી એસટી બસો ફાળવવામાં આવી છે.છેલ્લી ઘડીએ દોડધામ ટાળવા માટે ઘણા ઉમેદવારો આજે સાંજથી વડોદરામાં પહોંચવા માંડયા હતા અને તેના કારણે વડોદરા સેન્ટ્રલ એસ ટી ડેપો પર રોજ કરતા વધારે ભીડ અને ચહલ પહલ જોવા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…
GUJARAT

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

March 27, 2026
RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…
GUJARAT

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

March 27, 2026
Next Post
લગ્નના ચાર મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું | A married woman committed suicide just four months …

લગ્નના ચાર મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું | A married woman committed suicide just four months ...

સોના- ચાંદીમાં એકદરે ટકેલો ટોન : યુએસમાં વ્યાજ દર ઘટવાની શક્યતા | Gold and silver remain flat: US in…

સોના- ચાંદીમાં એકદરે ટકેલો ટોન : યુએસમાં વ્યાજ દર ઘટવાની શક્યતા | Gold and silver remain flat: US in...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82777 ઉપર બંધ થતાં 83555 જોવાય | Sensex closes at 82777 sees 83555 in new we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુના CMને ‘હિન્દી ભાષા’થી ફરી વાંધો પડ્યો, વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો | MK Stalin Op…

તમિલનાડુના CMને ‘હિન્દી ભાષા’થી ફરી વાંધો પડ્યો, વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો | MK Stalin Op…

2 months ago
પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન | pakistan panic is n…

પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન | pakistan panic is n…

11 months ago
આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન | adi k…

આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન | adi k…

12 months ago
લાલપુરમાં ભરબજારે દારૂ ઢીંચીને વાણી-વિલાસ કરતા શખ્સનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પકડી લઈ લોકઅપમાં બ…

લાલપુરમાં ભરબજારે દારૂ ઢીંચીને વાણી-વિલાસ કરતા શખ્સનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પકડી લઈ લોકઅપમાં બ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News