gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in INDIA
0 0
0
શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Strait of Hormuz: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત માટે ઉર્જા સુરક્ષાના મોરચે મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ગણાય છે, ત્યાંથી ભારતનું બીજું LPG ટેન્કર ‘જગ વિક્રમ’ (JAG VIKRAM) સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. આ સાથે જ શનિવારે એક જ દિવસમાં કુલ 16 જહાજોએ આ માર્ગ પાર કર્યો છે, જે વૈશ્વિક બજાર માટે હકારાત્મક સંકેત છે.

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આપી માહિતી

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ મહત્વપૂર્ણ સિદ્ધિની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘ભારતીય ધ્વજ ધરાવતું જહાજ ‘જગ વિક્રમ’, જેમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર છે, તે 11મી એપ્રિલના રોજ પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે.’ આ જહાજ શુક્રવાર રાત અને શનિવાર સવારની વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને હવે ઓમાનના અખાતમાં પહોંચી ગયું છે.

ભારતની ગેસ અછત દૂર કરવામાં મદદ મળશે

‘જગ વિક્રમ’ એક મધ્યમ કદનું ગેસ કેરિયર છે જે આશરે 20,000 ટન LPG (રાંધણ ગેસ) વહન કરી રહ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં LPG પુરવઠા અંગે જે ચિંતા હતી તે આ સફળતાથી થોડી હળવી થશે. અગાઉ સરકારે સાવચેતીના પગલે હોટલ અને રેસ્ટોરાં જેવા વાણિજ્યિક એકમો માટે LPG સપ્લાયમાં કાપ મૂક્યો હતો, જે હવે ક્રમશઃ પૂર્વવત થવાની આશા છે.

હોર્મુઝ સ્ટ્રેટનું મહત્ત્વ અને વર્તમાન સ્થિતિ

અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામના અમલ બાદ આ માર્ગને આંશિક રીતે ખોલવામાં આવ્યો છે. વિશ્વનું આશરે 20% તેલ અને મોટાભાગનો ગેસ આ જ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. ભારત તેના 90% ક્રૂડ ઓઈલ, 50% કુદરતી ગેસ અને 60% LPG માટે આયાત પર નિર્ભર છે, જેનો મોટો હિસ્સો આ જ રસ્તેથી આવે છે. જો કે, યુએસ-ઈરાન શાંતિ મંત્રણાના પરિણામો હજુ અનિશ્ચિત છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની નિયમિત અવરજવર શરૂ થવી એ ભારતીય રસોડા અને અર્થતંત્ર બંને માટે અત્યંત આશાસ્પદ સમાચાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…
INDIA

ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…

April 12, 2026
ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું |…
INDIA

ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું |…

April 12, 2026
દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…
INDIA

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

April 12, 2026
Next Post
રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી NBFCsને ઉચ્ચ સ્તરમાં સમાવાશે | NBFCs with assets of more than …

રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી NBFCsને ઉચ્ચ સ્તરમાં સમાવાશે | NBFCs with assets of more than ...

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડ્યાં | gujarat loca…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડ્યાં | gujarat loca...

ટિકિટો વહેંચી કે વેચી? કોંગ્રેસમાં માનીતા ફાવ્યા, વફાદારો રહી ગયા, પ્રદેશ નેતાઓ સવાલોના ઘેરામાં | Gu…

ટિકિટો વહેંચી કે વેચી? કોંગ્રેસમાં માનીતા ફાવ્યા, વફાદારો રહી ગયા, પ્રદેશ નેતાઓ સવાલોના ઘેરામાં | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલિંગ ઊભી કરવામાં આવી છતાં ન્યાયમંદિર ફરતે કચરાના ઢગલા | nyaymandir in vadodara getting deteriorate…

રેલિંગ ઊભી કરવામાં આવી છતાં ન્યાયમંદિર ફરતે કચરાના ઢગલા | nyaymandir in vadodara getting deteriorate…

4 months ago
બાવળામાં માધવ કોમ્પ્લેક્સ સામે મેડિકલ વેસ્ટ મળી આવ્યો | Medical waste found in front of Madhav Compl…

બાવળામાં માધવ કોમ્પ્લેક્સ સામે મેડિકલ વેસ્ટ મળી આવ્યો | Medical waste found in front of Madhav Compl…

9 months ago
દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ

દેહરાદૂનમાં વાદળ ફાટ્યું; પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ

7 months ago
વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod…

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News