gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar’s 181 Abhayam team …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar’s 181 Abhayam team …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરની 181 અભયમ ટીમે મંદિરે દર્શનાર્થે જતાં ભૂલા પડેલા અને શારીરિક અશક્ત એવા એક નિઃસહાય વૃદ્ધાને મદદ કરીને તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

એક જાગૃત નાગરિક દ્વારા પેટ્રોલ પંપ પાસે બેસેલા આ નિઃસહાય વૃદ્ધ મહિલા માટે 181 અભયમ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ જાણ થતાં જ તાત્કાલિક ધોરણે 181 ટીમનાં કાઉન્સેલર રૂપલ મકવાણા, મહિલા કોન્સ્ટેબલ ગીતાબેન ધરવિયાં અને ડ્રાઇવર સુરજીતભાઈ વાઘેલા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ત્યાં પહોંચીને ટીમે સૌપ્રથમ 75 વર્ષની ઉંમર ધરાવતા આ વૃદ્ધાને હૂંફ આપીને ભાવનાત્મક ટેકો પૂરો પાડ્યો અને કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે વૃદ્ધા મંદિર જવા માટે રિક્ષામાં બેઠા હતા પરંતુ રિક્ષાચાલક તેમને બીજા રસ્તે ઉતારીને જતો રહ્યો હતો. નબળી યાદશક્તિના કારણે તેઓ રસ્તો ભૂલી ગયા હતા. 

આ વૃદ્ધા માત્ર પોતાનું નામ અને દીકરાનું નામ જ જણાવી શકતા હતા તેમજ રહેઠાણના વિસ્તારની તૂટક અને અપૂરતી માહિતી જ આપી શકતા હતા. અભયમ ટીમે તેમની કુશળતાનો ઉપયોગ કરીને વૃદ્ધા દ્વારા આપવામાં આવતી તૂટક માહિતીના આધારે આસપાસના વિસ્તારોમાં સઘન પૂછપરછ શરૂ કરી હતી. આ ઉપરાંત, સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરીને પણ તેમના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી જેમાં એક વ્યક્તિ દ્વારા વૃદ્ધાની ઓળખ થતાં જ ટીમે તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો.

પરિવારજનોએ 181 ટીમને જણાવ્યું કે, “તેમના બા સવારથી ઘરેથી નીકળી ગયા હતા અને તેમને પરત ફરવાનો રસ્તો યાદ ન હોવાથી તેઓ બધા સવારથી જ તેમની શોધખોળ કરી રહ્યા હતા.” અભયમ ટીમે વૃદ્ધ મહિલાનું તેમના પરિવારજનો સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું હતું. માતાને સુરક્ષિત જોઈને પરિવારજનોએ જામનગરની 181 અભયમ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના દર્શાવે છે કે સંકટના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ અને વૃદ્ધો માટે એક અસરકારક સહારો બની રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…
GUJARAT

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

March 27, 2026
RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…
GUJARAT

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

March 27, 2026
Next Post
અમદાવાદમાં પ્રદૂષણ સાથે ધુંધળું હવામાન, રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે | ahmed…

અમદાવાદમાં પ્રદૂષણ સાથે ધુંધળું હવામાન, રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે | ahmed...

Video: 2013માં સુરતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં પોલીસ ઈન્સપેક્ટરને લાફા ઝીંકી દીધા હતા | harsh sanghavi …

Video: 2013માં સુરતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં પોલીસ ઈન્સપેક્ટરને લાફા ઝીંકી દીધા હતા | harsh sanghavi ...

બાપુનગરમાં જૂની અદાવતમાં યુવકે ખેલ્યો ખૂની ખેલ, રસ્તા વચ્ચે રોકી મહિલાના માથામાં માર્યા તલવારના ઘા |…

બાપુનગરમાં જૂની અદાવતમાં યુવકે ખેલ્યો ખૂની ખેલ, રસ્તા વચ્ચે રોકી મહિલાના માથામાં માર્યા તલવારના ઘા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે | Booster to be con…

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે | Booster to be con…

6 months ago
અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી | …

અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી | …

1 month ago
માયાભાઈ આહીરના વાયરલ વીડિયોના વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો | Bagda…

માયાભાઈ આહીરના વાયરલ વીડિયોના વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો | Bagda…

3 months ago
જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News