gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાહીબાગ અન્ડરબ્રિજમાં ટ્રાફિક જામ થતાં નોકરીએ જનારાઓની હાલાકી વધી ગઈ | TRAFIC JAM AHMEDABAD

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
શાહીબાગ અન્ડરબ્રિજમાં ટ્રાફિક જામ થતાં નોકરીએ જનારાઓની હાલાકી વધી ગઈ | TRAFIC JAM AHMEDABAD
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

અમદાવાદના માધુપુરા માર્કેટથી નમસ્તે ચાર રસ્તા પાસેથી જમણી તરફ આવેલા શાહીબાગ ઓવર બ્રિજને આજે સવારથી એકાએક બંધ કરી દેતા સંપૂર્ણ ટ્રાફિકને શાહીબાગ અન્ડરબ્રિજ તરફ વાળવાની ફરજ પડતાં આજે સવારથી નોકરીએ જવા નીકળેલા  હજારો લોકો નોકરી પર મોડા પડયા હતા. તેમ જ તેમને સાંજે પરત ફરવામાં પણ રોજ લાગતા સમય કરતાં બમણાથી ચાર ગણો સમય લાગ્યો હતો. પ્રજાને આગોતરી જાણકારી આપ્યા વિના એકાએક બ્રિજ બંધ કરીને શહેરના સત્તાવાળાઓ પ્રજાની પરેશાની વધારી રહ્યા છે.  

સાબરમતીથી છૂટનારી બુલેટ ટ્રેનને લગતા કામકાજ માટે એકાએક સવારથી શાહીબાગ ઓવરબ્રિજ બંધ કરી દેવાતા હાલાકી વધી

સાબરમતીથી ઉપડનારી બુલેટ ટ્રેનને લગતા કામકાજ માટે આજે સવારથી શાહીબાગ ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણામે શાહીબાગથી દિલ્હી દરવાજા થઈને અમદાવાદ પશ્ચિમના અન્ય વિસ્તારોમાં નોકરી માટે કે ધંધા માટે જનારાઓની હાલાકી વધી ગઈ હતી. શાહીબાગ ઓવરબ્રિજથી દિલ્લી દરવાજા સુધી પહોંચવામાં સામાન્ય રીેત પાંચથી સાત મિનિટ લાગે છે તેને બદલે આજે સવારે શાહીબાગ અન્ડરબ્રિજમાંથી ભયંકર ટ્રાફિક વચ્ચેથી પસાર થવું પડયું તેને પરિણામે પ્રવાસીઓનેે આ ડિસ્ટન્સ પાર કરતાં ૪૫ મિનિટથી વધુ સમય લાગ્યો હતો. ગાંધીનગરથી બસમાં કે ખાનગી વાહનમાં દિલ્હી દરવાજા થઈને અમદાવાદના અન્ય વિસ્તારોમાં જનારાઓ પણ ટ્રાફિક જામને કારણે હેરાનપરેશાન થઈ ગયા હતા. 

મેમ્કો અને મેઘાણી નગરથી દિલ્હી દરવાજા થઈને અમદાવાદના જુદાં જુદાં વિસ્તારમાં જતાં લોકોના હાલાકીનો પણ પાર રહ્યો નહોતો. નોકરીમાં પોણોથી એક કલાક મોડા પડયા હતા. સાંજે ઘરે પરત ફરતી વેળાઓ પણ આ જ તકલીફનો સામનો કરવો પડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

Next Post
સ્પોર્ટ્સ ઓથોરિટીમાં પ્લેયર સિલેક્શનની જવાબદારી ફાઈનાન્સના એક્સપર્ટને સોંપી | FIASCO AT SAG TRAINING

કિશનવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો | Police raid on gambling den in Kishanwadi

તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુદરતના અનેક રૂપ, કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ, દક્ષિણમાં વરસાદની ચેતવણી

4 months ago
કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો પોતાના પુત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | marri…

3 weeks ago
કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprison…

2 months ago
વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટ 10 જૂન સુધીમાં પૂર્ણ કરવા રાત્રે પણ કામગીરી ચાલુ રખાશે | Work will con…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News