gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે’, દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ | Sanjay R…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
‘શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે’, દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ | Sanjay R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sanjay Raut On Shinde : મહારાષ્ટ્રમાં થઈ રહેલી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પૈસાનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો હોવાના દાવા પર સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે ચૂંટણીમાં પૈસાની લેતીદેતી મામલે ટીકા કરી હતી. આ સાથે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ સરકાર દ્વારા મોટાપાયે પૈસાની રમત ચાલી રહી છે. ચૂંટણીપંચે આમાં ધ્યાન દેવું જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે, ‘શિંદે જૂથ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાજકારણ માટે પૈસાનો ઉપયોગ કરવો એ લોકશાહી માટે ખતરો છે. શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે….’

શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ચૂંટણી માહોલ વચ્ચે મહાયુતિના પક્ષો વચ્ચે વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે કહ્યું હતું કે, 2 ડિસેમ્બર સુધી મહાયુતિને ચાલુ રાખવાની જરૂર છે. આ સૂચવે છે કે ગઠબંધનમાં બધું બરાબર નથી. શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે હવે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે.

એક મહિના સુધી બીમારીના કારણે રાજનીતિથી દૂર રહ્યા બાદ મીડિયા સમક્ષ સામે આવીને સંજય રાઉતે શિંદે જૂથ અને ભાજપ પર પ્રહાર કર્યા છે. સંજય રાઉતે દાવો કર્યો હતો કે, એકનાથ શિંદેના 35 ધારાસભ્યો પક્ષપલટો કરવાના છે. રવિન્દ્ર ચવ્હાણને આ જ કારણે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સંજય રાઉતે શું કહ્યું?

સંજય રાઉતે કહ્યું કે, ‘શિંદેની પાર્ટીને શિવસેના માનવામાં તૈયાર નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણની નિયુક્તિ આ કામ માટે જ કરાઈ છે. શિંદે વિચારે છે કે, દિલ્હીના બે નેતા તેમની સાથે છે, પરંતુ તેઓ કોઈના નથી.’

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ

તેમણે વધુમાં કહ્યું કે, ‘કાલે ચૂંટણી છે, અને મંત્રી કહે છે કે 1લી તારીખે લક્ષ્મી દર્શન થશે. ચૂંટણી પંચે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ/નગર પરિષદની ચૂંટણીઓ પર આટલા પૈસા પહેલા ક્યારેય ખર્ચાયા નથી. હવે એક જ ચૂંટણી માટે 10-15 કરોડ રૂપિયાનું બજેટ અને 5-6 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ ત્રણ શાસક પક્ષો વચ્ચેની સ્પર્ધા છે.’ તેમણે સવાલ ઉઠાવ્યો કે, ‘આટલાં કરોડો રૂપિયા ખર્ચીને તમે કોના માટે લડી રહ્યા છો? આ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયાની સંસ્કૃતિ સંપૂર્ણપણે નાશ પામી છે. ખર્ચ કરવાની કોઈ મર્યાદા નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
દિલ્હી સહિત દેશના છ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સને ‘GPS સ્પૂફિંગ’નો ખતરો, સરકારની સંસદમાં કબૂલાત | GPS Spoofi…

દિલ્હી સહિત દેશના છ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સને 'GPS સ્પૂફિંગ'નો ખતરો, સરકારની સંસદમાં કબૂલાત | GPS Spoofi...

ઉત્તર ભારતમાં ભાજપની લહેર છતાં આ રાજ્યમાં કેમ વર્ષોથી નથી બનાવી શકી સરકાર? દિગ્ગજ નેતાએ જણાવ્યું કાર…

ઉત્તર ભારતમાં ભાજપની લહેર છતાં આ રાજ્યમાં કેમ વર્ષોથી નથી બનાવી શકી સરકાર? દિગ્ગજ નેતાએ જણાવ્યું કાર...

ભારતનો આ જિલ્લો ચીનનો ખેલ કરશે ખતમ! ગુજરાતના પડોશી રાજ્યમાં મળ્યું ‘ભવિષ્યનું સોનું’ | Rajasthan : B…

ભારતનો આ જિલ્લો ચીનનો ખેલ કરશે ખતમ! ગુજરાતના પડોશી રાજ્યમાં મળ્યું 'ભવિષ્યનું સોનું' | Rajasthan : B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીમાં મહિનામાં છ પતિની હત્યા, પાંચે આત્મહત્યા કરી | Six husbands murdered in UP in a month five co…

યુપીમાં મહિનામાં છ પતિની હત્યા, પાંચે આત્મહત્યા કરી | Six husbands murdered in UP in a month five co…

12 months ago
વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

1 week ago
નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

7 months ago
જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an…

જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News