gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shilpa Shetty, Raj Kundra Fraud Case: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થતી નથી. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીનો ફરિયાદ નોંધઈ છે. આર્થિક ગુના શાખા (EOW)એ ત્રણેય સામે મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો છે. આ છેતરપિંડીનો કેસ તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા લોન-કમ-રોકાણ ડીલ સાથે સંબંધિત છે.

મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારીએ ફરિયાદ નોંધાવી

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે જુહુ પોલીસ સ્ટેશનમાં IPC કલમો હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, આ રકમ 10 કરોડ રૂપિયાથી વધુ હોવાથી કેસ EOWને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 60 વર્ષીય દીપક કોઠારી જુહુના રહેવાસી છે અને લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે.

જાણો શું છે મામલો

ઉદ્યોગપતિ  દીપક કોઠારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, રાજેશ આર્ય નામના વ્યક્તિએ મારો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સાથે પરિચય કરાવ્યો હતો, જે હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા. તે સમયે શિલ્પા અને રાજ કુન્દ્રા કંપનીના 87.6% શેર ધરાવતા હતા. આરોપીઓએ કથિત રીતે 12% વ્યાજે 75 કરોડ રૂપિયાની લોન માંગી હતી, પરંતુ બાદમાં તેમને ઊંચા કરવેરાથી બચવા માટે રોકાણ તરીકે પૈસા રોકાણ કરવા માટે સમજાવ્યા. તેને માસિક વળતર અને મૂળ રકમની પણ ખાતરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા

એપ્રિલ 2015માં શેર સબસ્ક્રિપ્શન કરાર હેઠળ 31.9 કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર 2015માં પૂરક કરાર હેઠળ 28.53 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એપ્રિલ 2016માં પર્સનલ ગેરંટી આપવા છતાં, શિલ્પા શેટ્ટીએ સપ્ટેમ્બર 2016માં ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. દીપક કોઠારીને બાદમાં ખબર પડી કે કંપની 2017માં બીજા કરાર પર ડિફોલ્ટ કરવા બદલ નાદારીની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી છે. હાલમાં સમગ્ર મામલો તપાસ હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore
INDIA

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

March 25, 2026
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…
INDIA

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

March 25, 2026
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

March 25, 2026
Next Post
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu…

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu...

VIDEO: હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં આભ ફાટ્યું, અનેક પુલ વહી ગયા, 325 માર્ગો બંધ | VIDEO Cloudburst…

VIDEO: હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં આભ ફાટ્યું, અનેક પુલ વહી ગયા, 325 માર્ગો બંધ | VIDEO Cloudburst...

ગુજરાતમાં ધોરણ 3થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે, ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ કરાયો ફેરફાર | Gu…

ગુજરાતમાં ધોરણ 3થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે, ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ કરાયો ફેરફાર | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયામાં કડાકો: ડોલર વધી ઉંચામાં  87 નજીક પહોંચ્યો : યુરોમાં આગેકૂચ

રૂપિયામાં કડાકો: ડોલર વધી ઉંચામાં 87 નજીક પહોંચ્યો : યુરોમાં આગેકૂચ

9 months ago
ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા | gujarat new talukas forma…

ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા | gujarat new talukas forma…

6 months ago

ચાના શોખીનો સાવધાન ! ચાની પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર | expired tea leaves side effects and safety tips

5 months ago
વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News