gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ | Chandrakant…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in INDIA
0 0
0
શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ | Chandrakant…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chandrakant Khaire blames Shiv Sena UBT leader: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યૂબીટીમાં આંતરિક ડખાં શરૂ થઈ ગયા છે. શિવસેના  યૂબીટીના નેતા અને પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ સોમવારે પાર્ટીના નેતા અંબાદાસ દાનવે પર નિશાન સાધ્યું હતું. ચંદ્રકાંત ખૈરેએ કહ્યું કે, ‘ગયા વર્ષે મહારાષ્ટ્રના ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠક પરથી હાર માટે દાનવે જવાબદાર છે. 

આ પણ વાંચો : મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

‘લોકસભા ચૂંટણીમાં મારી હાર માટે દાનવે જવાબદાર’

મરાઠવાડા વિસ્તારના દિગ્ગજ રાજનેતાએ કહ્યું કે, ‘તેમણે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બે વાર MLC દાનવેની ફરિયાદ કરી હતી. લોકસભા ચૂંટણીમાં મારી હાર માટે તેઓ જવાબદાર છે. ઠાકરેએ આ અંગે કેટલાક નિર્ણયો લેવા પડશે. શિવસૈનિકોને લાગે છે કે તેઓ એડજેસ્ટમેન્ટ કરે  છે.’

સલાહ લીધા વિના ટિકિટનું વિતરણ કરાયું : ચંદ્રકાંત ખૈરે

ઔરંગાબાદમાં ચાર વખત સાંસદ રહી ચૂકેલા ચંદ્રકાંત ખૈરેએ કહ્યું કે,  ‘તેમણે મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડામાં શિવસેનાને ઉભી કરવા માટે સખત મહેનત કરી છે, ત્યા સુધી કે જેલમાં પણ ગયા હતા. તેમણે દાવો કરતાં કહ્યું કે, ‘એપ્રિલ-મે 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન તેમની સલાહ લીધા વિના ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને છ મહિના પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જિલ્લામાં પાર્ટીનો એક પણ ઉમેદવાર ન જીત્યો. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં અડધો ડઝન વિધાનસભા મતવિસ્તાર છે.

આ અંગે અંબાદાસ દાનવેનું શું કહેવું છે?

ખૈરેની આ નિવેદન બાદ તેના પર પ્રતિક્રિયા આપતાં અંબાદાસ દાનવેએ કહ્યું કે, ‘પૂર્વ સાંસદ એક વરિષ્ઠ નેતા છે અને કોઈપણ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. છત્રપતિ સંભાજીનગરના બે વરિષ્ઠ શિવસેના યૂબીટીના નેતાઓ વચ્ચેના અણબનાવ વિપક્ષી પક્ષ માટે સારો સંકેત માનવામાં આવતો નથી.’

આ પણ વાંચો :‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન

…પરંતુ, ઠાકરેએ મારા બદલે ખૈરેને પસંદ કર્યા’

મરાઠવાડાનું પ્રવેશદ્વાર માનવામાં આવતો આ જિલ્લો એક સમયે અવિભાજિત શિવસેનાનો ગઢ હતો. જોકે, ખૈરે  વર્ષ 2019 અને 2024 એમ બે વાર લોકસભા બેઠક હારી ગયા. દાનવે ગયા વર્ષે છત્રપતિ સંભાજીનગરથી લોકસભા ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા, પરંતુ ઠાકરેએ તેના બદલે ખૈરેને પસંદ કર્યા હતા. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં સત્તારૂઢ શિવસેનાના સંદીપન ભુમારે છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠક જીતી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Former Malays…

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Former Malays...

‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન | West Benga…

‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન | West Benga...

ગુજરાતમાં ત્રણ દિવસ ધગધગતી ગરમીની આગાહી, ચાર જિલ્લામાં હિટવેવનું એલર્ટ | heat forecast for three day…

ગુજરાતમાં ત્રણ દિવસ ધગધગતી ગરમીની આગાહી, ચાર જિલ્લામાં હિટવેવનું એલર્ટ | heat forecast for three day...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

1 month ago
ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in…

ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in…

6 months ago
લખતર નજીક પીકપમાંથી દારૃની 874 બોટલ ઝડપાઇ | 874 bottles of liquor seized from pickup near Lakhtar

લખતર નજીક પીકપમાંથી દારૃની 874 બોટલ ઝડપાઇ | 874 bottles of liquor seized from pickup near Lakhtar

3 months ago
સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News