gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?’ બંગાળી પ્રવાસીઓના ‘ઉત્પીડન’ મામલે મમતા બેનર્જીની પગપા…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
‘શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?’ બંગાળી પ્રવાસીઓના ‘ઉત્પીડન’ મામલે મમતા બેનર્જીની પગપા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee’s Foot March : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારે વરસાદ વચ્ચે કોલકાતામાં બંગાળી પ્રવાસીઓના ‘ઉત્પીડન’ મામલે પગપાળા કૂચ કરીને વિરોધ નોંધાવ્યો છે. મમતા બેનર્જીએ આજે બુધવારે (16 જુલાઈ) ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી લોકો સાથે કથિત રીતે ઉત્પીડનના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. 

કોલકાતામાં નીકળેલા વિરોધ પ્રદર્શનમાં રાજ્યની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની એકતા પણ જોવા મળી હતી. આ કૂચમાં મમતા બેનર્જી સાથે અભિષેક બેનર્જી અને પાર્ટીના તમામ મોટી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શું કહ્યું?

કોલકાતાના રસ્તા પર ત્રણ કિલોમીટર લાંબી કૂચ દરમિયાન મમતા બેનર્જી અને વિરોધ સામેલ તમામ લોકોએ ભાજપ વિરોધમાં નારેબાજી કરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સરકારને પડકારતા કહ્યું કે, ‘મે નક્કી કર્યુ છે કે હું વધારે બંગાળીમાં બોલીશ. મને ડિટેન્શન કેમ્પમાં નાખો. ભાજપ, ખેલ ખતમ થઈ ગયો. બસ હવે રાહ જુઓ.’

'શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?' બંગાળી પ્રવાસીઓના 'ઉત્પીડન' મામલે મમતા બેનર્જીની પગપાળા કૂચ 2 - image

મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો આરોપ 

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, ‘ભાજપ સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે, શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરીને તેમને અટકાયત શિબિરોમાં રાખવા જોઈએ. આ નોટિફિકેશન તમામ ભાજપ શાસક રાજ્યોમાં મોકલવામાં આવી હતી. અમે આ નોટિફિકેશનને અદાલતમાં પડકારીશું. શું તમે દરેક બંગાળી બોલનારાને જેલમાં નાખશો?’

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી થશે મોટી ઉથલપાથલ? CM ફડણવીસે ઉદ્ધવને આપી ખુલ્લી ઓફર, કહ્યું- ‘ઈચ્છો તો સાથે આવી જાઓ’

તેમણે કહ્યું કે, ‘ભાજપ તમામ બંગાળી ભાષી લોકોને બાંગ્લાદેશી રોહિંગ્યા કહે છે. રોહિંગ્યા મ્યાન્મારમાં રહે છે. આ પશ્ચિમ બંગાળના બધા નાગરિકો પાસે ઓળખપત્ર છે. બંગાળથી બહાર ગયેલા લોકો તેમની આવડતના લીધે બહાર ગયા છે. જે પણ બંગાળી બોલે છે, એમને જેલમાં નાખી દેવામાં આવી છે. કેમ? શું પશ્ચિમ બંગાળ ભારતનો ભાગ નથી?’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…
INDIA

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

April 3, 2026
સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…
INDIA

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

April 3, 2026
ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…
INDIA

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

April 3, 2026
Next Post
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા SRD PwBD વર્ગોની પરીક્ષા અને પરિણામોની તારીખો જાહેર | Gujarat …

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા SRD PwBD વર્ગોની પરીક્ષા અને પરિણામોની તારીખો જાહેર | Gujarat ...

હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે | Now Pune Vadodara Vande Bhar…

હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે | Now Pune Vadodara Vande Bhar...

‘ડાયર વરુ’ને જીવતા કર્યા બાદ હવે લુપ્ત થયેલા વિશ્વના સૌથી ઊંચા પક્ષી ‘મોઆ’ને જીવિત કરાશે, ફિલ્મમેકરે…

‘ડાયર વરુ’ને જીવતા કર્યા બાદ હવે લુપ્ત થયેલા વિશ્વના સૌથી ઊંચા પક્ષી ‘મોઆ’ને જીવિત કરાશે, ફિલ્મમેકરે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રંગપરના પૂર્વ સરપંચ સહિત 6 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 6 people including former Rangpar sarpanch se…

રંગપરના પૂર્વ સરપંચ સહિત 6 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 6 people including former Rangpar sarpanch se…

3 weeks ago
વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac…

વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac…

7 months ago
આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

11 months ago
રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News