gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું દેશમાં ચૂંટણી લડવાની લઘુતમ ઉંમર 21 વર્ષ કરાશે? ચૂંટણી પંચે આપ્યો સ્પષ્ટ જવાબ | election commissi…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in INDIA
0 0
0
શું દેશમાં ચૂંટણી લડવાની લઘુતમ ઉંમર 21 વર્ષ કરાશે? ચૂંટણી પંચે આપ્યો સ્પષ્ટ જવાબ | election commissi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EC opposes lowering minimum age 21 contesting elections: હાલમાં દેશમાં સંસદીય અને વિધાનસભા ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર 25 વર્ષ છે. તેને ઘટાડીને પંચાયત અને સ્થાનિક ચૂંટણીઓની જેમ 21 વર્ષ કરવા અંગે સંસદની સ્થાયી સમિતિની ભલામણ સાથે ઈલેક્શન કમિશન સહમત નથી. વાસ્તવમાં જ્યારે ચૂંટણી પંચને આ બાબતે સમિતિના ભલામણ વાળી રિપોર્ટ મળી તો તેણે પ્રતિક્રિયા મંતવ્યો સમિતિને મોકલ્યા કે અમે ચૂંટણી લડવાની ઉંમર ઘટાડવાના પક્ષમાં નથી. આનું કારણ એ છે કે, જો 18 વર્ષની ઉંમરે વોટ આપી પણ દીધો તો આ અવસ્થામાં એટલી પરિપક્વતા નથી આવતી કે, યુવાનો સંસદ અથવા વિધાનસભા જેવા મહત્વપૂર્ણ પદની જવાબદારીઓને સમજવા અને સંભાળવાની ગંભીરતા હાંસલ કરી લે. 

સંસદની સ્થાયી સમિતિનું નેતૃત્વ હાલમાં ભાજપના સાંસદ બ્રિજલાલ કરી રહ્યા છે. સમિતિના અહેવાલમાં જણાવાયું છે કે, વિકસિત અને નવા જમાનાની વિચારધારા ધરાવતા યુવાનોને લોકશાહી પ્રક્રિયાઓથી રૂબરૂ કરાવવા અને આંતરરાષ્ટ્રીય માહોલને ધ્યાનમાં રાખીને દેશે ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર 25થી ઘટાડીને 21 વર્ષ કરવા પર ફરીથી ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ.

જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, આ ફેરફારને ગતિ આપ્યા બાદ દેશભરમાં ઓછામાં ઓછા 8 કરોડ વધુ યુવાનો ચૂંટણી લડવા માટે વય લાયકાત પૂર્ણ કરવા માટે લાયક બની જશે.

સ્થાયી સમિતિએ કાયદા અને ન્યાય મંત્રાલયને પરામર્શ માટે મોકલવામાં આવેલા પોતાના અહેવાલ સાથે આશા વ્યક્ત કરી હતી કે, આ પ્રસ્તાવ પર વિવિધ વિભાગો વચ્ચે વ્યાપક ચર્ચા થવી જોઈએ. જેમાં યુવા સંગઠનો, બંધારણીય નિષ્ણાતો, સામાજિક અને નાગરિક સમાજ સંગઠનો જેવા હિતધારકોને સામેલ કરીને તેમના મંતવ્યો મેળવવામાં આવે છે.

અગાઉ ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવાની ભલામણ કરાઈ હતી

તમને જણાવી દઈએ કે, ચૂંટણી લડવા માટે ઉંમર ઘટાડવાની એક ભલામણ 2023માં પણ કરવામાં આવી હતી, ત્યારે તો ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2023માં, સંસદની સ્થાયી સમિતિએ વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર 25થી ઘટાડીને 18 વર્ષની કરવાની ભલામણ કરી હતી. સમિતિએ કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા પશ્ચિમી દેશોનું અનુકરણ કરીને આ ભલામણ કરી હતી. આ દેશોમાં મતદાનની ઉંમર અને ચૂંટણી લડવાની ઉંમર સમાન છે.

આ પણ વાંચો: BREAKING NEWS : વડાપ્રધાન મોદી સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે

ભારતમાં હાલમાં કુલ મતદાતા એક અબજની આસપાસ છે, એટલે કે, 99 કરોડથી વધુ. તેમાં 20થી 29 વર્ષની ઉંમર વાળા 19 કરોડ 74 લાખ વોટર છે. જોકે, તેમાં પણ 21થી 25 વર્ષની ઉંમરના 8 કરોડ મતદાતા છે.  દેશભરમાં 18 થી 19 વર્ષની ઉંમરના 1 કરોડ 84 લાખ વોટર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…
INDIA

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…

April 2, 2026
રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…
INDIA

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

April 2, 2026
માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…
INDIA

માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…

April 2, 2026
Next Post
ખંભાળિયાની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી, ફૂડ પોઈઝનિંગની આશંકા | kha…

ખંભાળિયાની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી, ફૂડ પોઈઝનિંગની આશંકા | kha...

થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, 4 લોકો કેનાલમાં પડ્યાની આશંકા | four people jump into…

થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, 4 લોકો કેનાલમાં પડ્યાની આશંકા | four people jump into...

આજે સાંજે 5 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, GST સુધારા અંગે જાણકારી આપે તેવી શક્યતા | Prime Min…

આજે સાંજે 5 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, GST સુધારા અંગે જાણકારી આપે તેવી શક્યતા | Prime Min...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

7 months ago
ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટની રાહત, સજા પર રોક અને જામીન પણ મંજૂર | Unnao Case:…

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટની રાહત, સજા પર રોક અને જામીન પણ મંજૂર | Unnao Case:…

3 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V…

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V…

3 months ago
જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News