gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ | Is former …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ | Is former …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Where Is Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામું આપ્યા પછી જગદીપ ધનખર કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. આ દરમિયાન તેમનું કોઈ નિવેદન પણ બહાર આવ્યું નથી. હવે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે X પર દેશના ગૃહમંત્રી અમિત શાહને તેમના વિશે એક મોટો પ્રશ્ન પૂછ્યો છે. તેમણે પૂછ્યું છે કે શું અમને જણાવશો કે જગદીપ ધનખડ ક્યાં છે? તેમણે X પર પોસ્ટ કરીને પૂછ્યું છે કે, ‘શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ  સુરક્ષિત છે? તેમનો સંપર્ક કેમ નથી થઈ રહ્યો?’

ધનખડે આપ્યું હતું રાજીનામું 

કપિલ સિબ્બલે આગળ લખ્યું છે કે, “અમિત શાહને ખબર હોવી જોઈએ! જગદીપ ધનખડ  આપણા ઉપરાષ્ટ્રપતિ હતા. દેશને ચિંતા થવી જોઈએ.” જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક રાજીનામું આપ્યા બાદ 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડી ગયું હતું. ધનખડનો કાર્યકાળ ઓગસ્ટ 2027 માં સમાપ્ત થવાનો હતો. ત્યારથી, નવા ઉપરાષ્ટ્રપતિના નામ અંગે અટકળોનો દોર શરૂ થયો છે.

9 સપ્ટેમ્બરે યોજાશે ઉપરાષ્ટપતિ પદની ચૂંટણી 

ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને આ સાથે જ નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાહેરનામા અનુસાર, નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે અને દસ્તાવેજોની ચકાસણી 22 ઓગસ્ટે કરવામાં આવશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે | Cyber ​​attacks can happen even if you are not u…
INDIA

March 26, 2026
રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

March 25, 2026
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

Next Post
જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling…

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling...

જામનગરના એસ.પી. અને ડીવાયએસપીએ સ્કૂલની વિદ્યાર્થીની પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | …

જામનગરના એસ.પી. અને ડીવાયએસપીએ સ્કૂલની વિદ્યાર્થીની પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | ...

જામનગર નજીક બાઈક સવાર બે ખેડુત યુવાન પર બે માલધારીઓનો હુમલો : ફેક્ચર સહિતની ઇજા | Two young farmers …

જામનગર નજીક બાઈક સવાર બે ખેડુત યુવાન પર બે માલધારીઓનો હુમલો : ફેક્ચર સહિતની ઇજા | Two young farmers ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss…

2 months ago
જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા | 3 stud…

1 month ago
મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working …

AI મામલે ભારત અમેરિકા-ચીનથી અનેકગણું પાછળ; ગૃહમાં ઉછળ્યો મુદ્દો, AAP નેતાએ આંકડા રજૂ કર્યા | India W…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News