gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમતો પર પણ ટ્રેડવૉરની અસર, જાણો લેટેસ્ટ ભાવ | gold rate today amid glo…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in Business
0 0
0
શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમતો પર પણ ટ્રેડવૉરની અસર, જાણો લેટેસ્ટ ભાવ | gold rate today amid glo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price Today: વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરૂઆત સાથે શેરબજારની સાથે સાથે કિંમતી ધાતુમાં પણ કડાકો નોંધાયો હતો. રાષ્ટ્રીય સ્તરે સોનું રૂ. 2613 પ્રતિ 10 ગ્રામ તૂટ્યું હતું. ચાંદીમાં પણ રૂ. 4000 પ્રતિ કિગ્રાનો કડાકો નોંધાયો હતો. 

અમદાવાદમાં ચાંદી રૂ. 2000 મોંઘી થઈ 

વૈશ્વિક પરિબળો વચ્ચે આજે અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 91500 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો હતો. જો કે, બે દિવસ પહેલાં શુક્રવારે 93200 પ્રતિ 10 ગ્રામ સામે રૂ. 1700 સસ્તુ થયું છે. ચાંદી પણ શુક્રવારે 93000 પ્રતિ કિગ્રા સામે રૂ. 4000 ઘટી શનિવારે રૂ. 89000 પ્રતિ કિગ્રા થઈ હતી. જે આજે રૂ. 2000 વધી રૂ. 91000 થઈ છે.

સોનું કેમ ઘટી રહ્યું છે?

અમેરિકા દ્વારા 4 એપ્રિલ, 2025 ના રોજ વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત બાદ ટ્રેડ વૉરની શરૂઆત થઈ છે. વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે રોકાણકારો હાલ સાવચેત બન્યા છે. નવી ખરીદી થંભી છે. તેમજ નાના પાયે પ્રોફિટ બુકિંગ વધતાં સોના-ચાંદીના ભાવમાં કડાકો નોંધાયો છે.  IBJA મુજબ, સવારે સોનાની કિંમતમાં 1600 રૂપિયાનો ઘટાડો થયો હતો. નિષ્ણાતો કહે છે કે રોકાણકારો અન્ય અસરગ્રસ્ત અસ્કયામતોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સોનું વેચી રહ્યા છે, જેના કારણે તેના ભાવમાં સતત ઘટાડો થવાની સંભાવના છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યાં સોનું પ્રતિ ગ્રામ 3163 ડોલરથી ઘટીને 3100 ડોલર પ્રતિ ગ્રામ પર આવી ગયું હતું. ભારતમાં સોનાના ભાવ વૈશ્વિક બજાર દરો, આયાત જકાત, કર અને ચલણ વિનિમય દરોમાં થતી વધઘટ પર આધાર રાખે છે, જે તેના દરોને દરરોજ અસર કરે છે.

આ પણ વાંચોઃ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ

એમસીએક્સ  સોના-ચાંદીમાં ઉછાળો

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19941.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.88000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.88780 અને નીચામાં રૂ.87830ના મથાળે અથડાઈ, રૂ.88075ના આગલા બંધ સામે રૂ.655 વધી રૂ.88730ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.71526 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.9009 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.585 વધી રૂ.88525ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89350 અને નીચામાં રૂ.88025ના મથાળે અથડાઈ, રૂ.88467ના આગલા બંધ સામે રૂ.396 વધી રૂ.88863ના ભાવે બોલાયો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.88884ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90150 અને નીચામાં રૂ.87678ના સ્તરને સ્પર્શી, રૂ.87211ના આગલા બંધ સામે રૂ.2786 વધી રૂ.89997ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.2610 વધી રૂ.90001 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.2638 વધી રૂ.90001ના સ્તરે પહોંચ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583
Business

બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583

March 28, 2026
ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
Business

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

March 28, 2026
Next Post
‘હું વક્ફ પર કોઈ સાથે વાત નહીં કરું’, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

'હું વક્ફ પર કોઈ સાથે વાત નહીં કરું', નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન

‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |…

'અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું', રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |...

VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થ…

VIDEO : રાહુલ ગાંધીની યાત્રામાં બબાલ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુવકની કરી ધોલાઈ, દિગ્ગજ નેતાએ પણ મારી થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટાટા ગ્રુપના ઈતિહાસનો કાળો દિવસ, અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચંદ્રશેખરનનું નિવેદન

ટાટા ગ્રુપના ઈતિહાસનો કાળો દિવસ, અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચંદ્રશેખરનનું નિવેદન

10 months ago
આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે | Childr…

આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે | Childr…

8 months ago
જોડિયા માટેના નવા એસ.ટી. બસ સ્ટેન્ડના ભુમિ પુજન બાબતે રાજયના એસ.ટી. નિગમની ઘરની ધોરાજી | controvery …

જોડિયા માટેના નવા એસ.ટી. બસ સ્ટેન્ડના ભુમિ પુજન બાબતે રાજયના એસ.ટી. નિગમની ઘરની ધોરાજી | controvery …

2 months ago
આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News