gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં અચાનક તેજી કેમ? રોકાણકારોને 1 જ દિવસમાં રૂ. 6 લાખ કરોડની કમાણી | Indian Stock Market Rall…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in Business
0 0
0
શેરબજારમાં અચાનક તેજી કેમ? રોકાણકારોને 1 જ દિવસમાં રૂ. 6 લાખ કરોડની કમાણી | Indian Stock Market Rall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Stock Market : ભારતીય શેરબજાર માટે બુધવારે રોકાણકારોને મોજ પડી ગઈ છે. છેલ્લા કેટલાક કલાકોમાં બજારમાં જોવા મળેલી તોફાની તેજીને કારણે રોકાણકારો સંપત્તિમાં તોતિંગ વધારો થયો છે. સેન્સેક્સ 487.20 પોઈન્ટ (0.60%)ના ઉછાળા સાથે 82,344.68 પર, જ્યારે નિફ્ટી 167.35 પોઈન્ટ (0.66%) વધીને 25,342.75ની સપાટીએ બંધ થયો છે.

કયા શેરોમાં ઉછાળો?

બીએસઈ ટોપ-30 શેરોમાંથી 8માં ઘટાડો, જ્યારે 22 શેરોમાં તેજી જોવા મળી છે. BELનો શેર સૌથી વધુ 8.90 ટકા ઉછળીને 453 રૂપિયા પર પહોંચ્યો હતો. આ સિવાય ETERNALનો શેર 5 ટકા વધારા સાથે 266 રૂપિયા પર, જ્યારે બજાજ ફાઈનાન્સ, ફિનસર્વ, ટ્રેન્ટ અને પાવરગ્રિડમાં 2 ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. મારુતિ સુઝુકી, સનફાર્મા, ઈન્ફોસિસ, એરટેલ જેવા શેરો ઘટાડા સાથે બંધ થયા છે.

મિડ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર તેજી

શેરબજારમાં મિડ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી. નિફ્ટી મિડકેપ 100માં 954 પોઈન્ટનો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100માં 371 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. આ કારણોસર રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. 

આ પણ વાંચો : સોનું પહેલીવાર રૂ. 1.60 લાખને પાર, ચાંદીએ પણ જૂના તમામ રેકોર્ડ તોડ્યા; જાણો લેટેસ્ટ ભાવ

રોકાણકારોની સંપત્તિમાં તોતિંગ વધારો

બજારમાં આવેલી આ તેજીને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 453.67 લાખ કરોડથી વધીને 459.64 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આમ, માત્ર એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે 6 લાખ કરોડ રૂપિયાનો ધરખમ વધારો થયો છે. 

શેરબજારમાં ઉછાળો થવાનું કારણ

બજારના નિષ્ણાતોના મતે, શેરમાર્કેટમાં તેજી પાછળનું સૌથી મોટું કારણ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલી ફ્રી ટ્રેડ ડીલ છે. આ કરાર હેઠળ બંને પક્ષો મોટાભાગની વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા અથવા શૂન્ય કરવા માટે સહમત થયા છે. આ ડીલથી ભારતના નિકાસમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જેની સીધી સકારાત્મક અસર બજારના સેન્ટિમેન્ટ પર જોવા મળી છે.

આ શેરોમાં 20 ટકાનો ઉછાળો

આજે સ્ટારલાઇટના શેર 20 ટકા વધીને રૂ.103 પર પહોંચી ગયા છે. તેજસ નેટવર્ક્સના શેર 15 ટકા અને ડેટા પેટર્ન્સના શેર 13.63 ટકા વધ્યા છે. આ ઉપરાંત હિન્દુસ્તાન કોપરના શેરમાં 12.67 ટકાનો વધારો થયો છે. ઓઈલ ઇન્ડિયાના શેર 9 ટકા અને મોતીલાલ ઓસ્વાલના શેર 8 ટકા વધ્યા છે.

આ પણ વાંચો : સોના-ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રૅકોર્ડ ધ્વસ્ત, સોનું ₹1.72 લાખ અને ચાંદી ₹3.77 લાખને પાર

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…
Business

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

February 5, 2026
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…
Business

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

February 5, 2026
IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…
Business

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…

February 5, 2026
Next Post
AIના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર: બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 મોટી વાતો | Parliam…

AIના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર: બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 મોટી વાતો | Parliam...

50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં | New Aadhaar A…

50થી વધુ ફીચર્સ સાથે નવી આધાર એપ થઈ લોન્ચ, માહિતી છુપાવવી કે બતાવવી હવે તમારા હાથમાં | New Aadhaar A...

VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ | Illeg…

VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ | Illeg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL …

અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL …

11 months ago
મહેમદાવાદના લીંબડિયામાં 14 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 14 people caught gambling in Limbadia Mehmudaba…

મહેમદાવાદના લીંબડિયામાં 14 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 14 people caught gambling in Limbadia Mehmudaba…

5 months ago
આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

7 months ago
42 ટકા લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ | 42 percent of people use credit cards for purc…

42 ટકા લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ | 42 percent of people use credit cards for purc…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News