gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં તેજીનો યુ-ટર્ન, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી …

G METRO NEWS by G METRO NEWS
March 24, 2025
in Business
0 0
0
શેરબજારમાં તેજીનો યુ-ટર્ન, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: શેરબજારમાં સળંગ બીજા સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. સેન્સેક્સ આજે 550.76 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 766.6 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. જે 10.39 વાગ્યે 757.97 પોઈન્ટના ઉછાળે 77663.48 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે 4.21 લાખ કરોડનો વધારો થયો છે.

નિફ્ટી50માં 23500નું લેવલ ક્રોસ

નિફ્ટી50 પણ આકર્ષક સુધારા સાથે આગેકૂચ કરી રહ્યો છે. આજે નિફ્ટી 23500ના મજબૂત તેજીના સપોર્ટ લેવલે ખૂલ્યા બાદ 23583.25ની સપાટીએ પહોંચ્યો હતો. જે 10.41 વાગ્યે 223.80 પોઈન્ટના ઉછાળે 23574.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં નીચા મથાળે ખરીદી વધતાં બેન્ક નિફ્ટી 996 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થઈ રહ્યા છે. આર્થિક ગતિવિધિઓ મજબૂત બની છે. પરિણામે વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારો જોવા મળ્યો છે. ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે છેલ્લા લગભગ એક માસથી ચાલી રહેલી મંદીનો અંત આવ્યો છે. માર્કેટે તેજીનો યુટર્ન લીધો છે.

304 શેરમાં અપર સર્કિટ

બીએસઈ ખાતે 10.54 વાગ્યા સુધીમાં કુલ ટ્રેડેડ 4019 શેર પૈકી 2796માં સુધારા અને 1032 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. આજે 304 શેરમાં અપર સર્કિટ જ્યારે 72 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ 170 શેરમાં લોઅર સર્કિટ અને 77 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. 

વિદેશી રોકાણકારોનું કમબેક

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું કમબેક થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીને ટેકો મળ્યો છે. શુક્રવારે એફઆઈઆઈએ રૂ. 7470.36 કરોડનું રોકાણ નોંધાવ્યુ હતું. એફઆઈઆઈના કમબેક સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશન (ગુરૂવાર-શુક્રવાર)માં એફઆઈઆઈએ કુલ રૂ. 10709.5 કરોડની ખરીદી નોંધાવી છે. 

ડોલર સામે રૂપિયો સુધર્યો

ફેડ રિઝર્વ દ્વારા આ વર્ષે બે વખત રેટ કટ કરવાની જાહેરાત સાથે ડોલર નબળો પડ્યો છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ પણ સુધર્યા છે. પરિણામે ડોલર સામે રૂપિયો 12 પૈસા સુધરી 85.86 પર ટ્રેડ થઈ રહ્યો છે. 

બેન્કિંગ-રિયાલ્ટી શેરમાં ઉછાળો

બેન્કિંગ અને રિયાલ્ટી શેરમાં મોટાપાયે ખરીદી જોવા મળી છે. બીએસઈ બેન્કેક્સ 1412.79 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે રિયાલ્ટી ઈન્ડેક્સ પણ 2.14 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. 

શેરબજારમાં તેજીનો યુ-ટર્ન, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે | how much re…

સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે | how much re...

‘જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, ગીતમાં કંઈ જ ખોટું નથી….’ કુણાલ કામરાને ઉદ્ધવનું મજબૂત સમર્થન

'જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, ગીતમાં કંઈ જ ખોટું નથી....' કુણાલ કામરાને ઉદ્ધવનું મજબૂત સમર્થન

કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો

કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ધૂળ ચટાડી દીધી | india pa…

ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ધૂળ ચટાડી દીધી | india pa…

11 months ago
સિકલીગર ગેંગ ગુજસીટોક હેઠળ જેલમાં ગઇ છતાં બંધ મકાનને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિયઃનિઝામપુરામાં ચોરી | Ga…

સિકલીગર ગેંગ ગુજસીટોક હેઠળ જેલમાં ગઇ છતાં બંધ મકાનને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિયઃનિઝામપુરામાં ચોરી | Ga…

7 months ago
તમિલનાડુમાં મોટી દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી, એક બાદ એક થયા બ્લાસ્ટ | tamil nadu ariyalur…

તમિલનાડુમાં મોટી દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી, એક બાદ એક થયા બ્લાસ્ટ | tamil nadu ariyalur…

4 months ago
પહેલા જ નોરતે ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Gujarat Navratri 2025: Hea…

પહેલા જ નોરતે ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Gujarat Navratri 2025: Hea…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News