gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે | stock market: Sensex …

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in Business
0 0
0
શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે | stock market: Sensex …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market News : 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા જ આજે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ 570 પોઇન્ટના ઘટાડા સાથે 81770ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 156 પોઇન્ટ તૂટીને 25186 પર પહોંચી ગઈ છે. બૅંક નિફ્ટીમાં પણ 168 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 23 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં મારુતિ અને ઇન્ડિગો જેવા શેરોમાં 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

શા માટે તૂટ્યું શેરબજાર? 

બજારમાં આ ઘટાડા પાછળ નિષ્ણાતો ત્રણ મુખ્ય કારણો ગણાવી રહ્યા છે. 

પ્રથમ કારણ :  વિદેશી રોકાણકારો (FII) દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી અને છેલ્લા બે દિવસની તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફા વસૂલી (Profit Booking).

બીજું કારણ : રૂપિયાનું ઐતિહાસિક સ્તરે પહોંચેલું અવમૂલ્યન છે; ડૉલર સામે રૂપિયો 92ના સ્તરને પાર કરી ગયો છે. 

ત્રીજું કારણ : આગામી બજેટને લઈને રોકાણકારોમાં જોવા મળી રહેલી સાવચેતી છે, જેના કારણે તેઓ જોખમી એસેટ્સમાંથી નાણાં ખેંચીને સોના-ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે.

સેક્ટર મુજબની સ્થિતિ અને લોકપ્રિય શેરોમાં ગાબડાં

બજારમાં આજે ઓટો, FMCG, હેલ્થકેર, આઇટી અને પ્રાયવેટ બૅંક સેક્ટરમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વ્યક્તિગત શેરોની વાત કરીએ તો હેરિટેજના શેરમાં 8%થી વધુનો કડાકો બોલી ગયો છે. આ ઉપરાંત મોતીલાલ ઓસવાલ ફાયનાન્સમાં 5%, ફાઇવ સ્ટાર બિઝનેસમાં 5.55% અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સમાં 3%થી વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે, ટાટા સ્ટીલ અને NTPC જેવા ગણ્યાગાંઠ્યા શેરોમાં 2% જેટલો ઉછાળો પણ જોવા મળ્યો છે.

રોકાણકારોની સંપત્તિમાં મસમોટું ધોવાણ

BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં આવેલા ઘટાડાને કારણે સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયોને મોટી અસર થઈ છે. બુધવારે BSE માર્કેટ કેપિટલાઇઝેશન 459 લાખ કરોડ રૂપિયાથી વધુ હતું, જે ગુરુવારે ઘટીને 457 લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. આમ, માત્ર એક જ દિવસના આ કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
ઐતિહાસિક રૅકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો | Historical record: S…

ઐતિહાસિક રૅકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો | Historical record: S...

વડોદરામાં ખાલી કેનાલમાં ઉતારેલો વિદેશી દારૂનો 3.11 લાખનો જથ્થો પોલીસે પકડ્યો | Police seize foreign …

વડોદરામાં ખાલી કેનાલમાં ઉતારેલો વિદેશી દારૂનો 3.11 લાખનો જથ્થો પોલીસે પકડ્યો | Police seize foreign ...

ગુજરાતના ‘વંદે માતરમ્’ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ, સતત ચોથા વર્ષે મેળવ્યો ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ’ | Gujarat’s…

ગુજરાતના ‘વંદે માતરમ્’ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ, સતત ચોથા વર્ષે મેળવ્યો 'પીપલ્સ ચોઈસ એવોર્ડ' | Gujarat’s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો…17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી…

કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો…17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી…

5 months ago
ભારતને 52000 કરોડના ફટકાની શક્યતા, મેક્સિકોની 50% ટેરિફની જાહેરાત મુશ્કેલી વધારશે | India Faces ₹52 …

ભારતને 52000 કરોડના ફટકાની શક્યતા, મેક્સિકોની 50% ટેરિફની જાહેરાત મુશ્કેલી વધારશે | India Faces ₹52 …

3 months ago
‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી! | Strike is u…

‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી! | Strike is u…

1 year ago
1000 રૂ. કમાવવાના ચક્કરમાં મુંબઈની મહિલાએ 7 લાખ ગુમાવ્યા, સોનુ-ચાંદી પણ ગિરવે મૂક્યા | Mumbai Cyber …

1000 રૂ. કમાવવાના ચક્કરમાં મુંબઈની મહિલાએ 7 લાખ ગુમાવ્યા, સોનુ-ચાંદી પણ ગિરવે મૂક્યા | Mumbai Cyber …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News