gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રાવણ માસની અમાસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે ચોકલેટનો શણગાર | hanumanji d…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
શ્રાવણ માસની અમાસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે ચોકલેટનો શણગાર | hanumanji d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salangpur Hanuman Temple Today Darshan: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાની અમાસ નિમિત્તે દાદાને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ચોકલેટ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. આ મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શ્રાવણ માસની અમાસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે ચોકલેટનો શણગાર 2 - image

સુશોભન, મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન

આ ઉપરાંત મંદિરમાં ફુગ્ગાઓથી સુશોભન કરવામાં આવ્યું હતું. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રીહરિ મંદિરમાં હિંડોળા કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન દરરોજ બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન કરવામાં આવે છે. 

શ્રાવણ માસની અમાસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે ચોકલેટનો શણગાર 3 - image

1 હજાર કિલોથી વધુ વિવિધ ચોકલેટનો શણગાર કરાયો

શ્રાવણ માસની અમાસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે ચોકલેટનો શણગાર 4 - image

આજે શ્રીકષ્ટભંનજન હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ‘શ્રાવણ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો છે.’ દાદાના સિંહાસને આ શણગાર કરતાં સંતો અને ભક્તોને બે દિવસ થયા હતા. તો વૃંદાવનમાં એક અઠવાડિયાની મહેનત તૈયાર થયેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે. આજે બપોરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવાશે અને તેની આરતી કરાશે. સાંજે ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસની અમાસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે ચોકલેટનો શણગાર 5 - image

ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ ધરાવાયા

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા. 23-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમોમાં યોજાયા હતા. જેમાંદિવ્ય શણગાર, દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. આ સાથે સવારે – સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી, શ્રીકૃષ્ણ જન્મોત્સવ તેમજ દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર, શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન અને શ્રાવણ માસ દરમિયાન બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા. દાદાના મંદિરમાં ભવ્ય આયોજન કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા અથાણાવાળા સંતમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રાવણ માસની અમાસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે ચોકલેટનો શણગાર 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્ત્વો બેફામ, દ્રશ્ય ગોસ્વામીના સાગરિતોનો હુમલો | Law & Order Concern …
GUJARAT

અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્ત્વો બેફામ, દ્રશ્ય ગોસ્વામીના સાગરિતોનો હુમલો | Law & Order Concern …

February 15, 2026
VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat…
GUJARAT

VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat…

February 15, 2026
રાજકોટમાં આ કેવો અકસ્માત? કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું મોત | Car Accident On …
GUJARAT

રાજકોટમાં આ કેવો અકસ્માત? કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું મોત | Car Accident On …

February 15, 2026
Next Post
જીવદયાની સૂફિયાણી વાતો, ભાજપના કોર્પોરેટર તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | bjp corporato…

જીવદયાની સૂફિયાણી વાતો, ભાજપના કોર્પોરેટર તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | bjp corporato...

ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર | Driver caught wit…

ભરૂચમાં એબીસી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ફરાર | Driver caught wit...

એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતી ઇજાગ્રસ્ત : બસ ચાલક વિરુદ્ધ ગુનો | labourers inju…

એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતી ઇજાગ્રસ્ત : બસ ચાલક વિરુદ્ધ ગુનો | labourers inju...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 | Spring like surge in ru…

રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 | Spring like surge in ru…

2 weeks ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નડિયાદના મંજીપુરામાં ઢોર પાર્ટી પર હુમલો કરી બાઈક ચઢાવી દીધી

5 months ago
10 લાખનો લૂંટ કેસઃ વારસીયામાં લૂંટાયેલા વેપારીએ ફોરેન કરન્સી ટ્રેડિંગનું લાયસન્સ રિન્યૂ કર્યું નહતું…

10 લાખનો લૂંટ કેસઃ વારસીયામાં લૂંટાયેલા વેપારીએ ફોરેન કરન્સી ટ્રેડિંગનું લાયસન્સ રિન્યૂ કર્યું નહતું…

3 weeks ago
ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી | /rahul ga…

ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે, જે પણ અધિકારી સંડોવાયેલા છે તેને છોડીશું નહીં: રાહુલ ગાંધી | /rahul ga…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News