gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in egg throwi…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in egg throwi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સોમવારની મોડીરાતે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની  સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં સામેલ વધુ એક આરોપીને સિટિ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે પહેલા દિવસે ઝડપાયેલા બે આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

શહેરની શાંતિ ડહોળવા તથા  કોમી વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે ગણેશોત્સવ શરૃ થતા પહેલા જ શ્રીજીની સવારી  પર ઇંડા ફેંકી આરોપીઓએ અરાજકતા ફેલાવી હતી. આ ઘટનામાં પહેલા જ દિવસે પોલીસે બે આરોપીઓ સૂફિયાન ઉર્ફે ગામા સલીમભાઇ મનસુરી  અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશી ( બંને રહે. માસૂમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો, વાડી) તેમજ એક સગીરને ઝડપી પાડયા  હતા. સગીરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ સૂફિયાન અને શાહનવાઝના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે બંનેના રિમાન્ડ પૂરા થતા  તેઓને કોર્ટમાં  રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ ખાનગાહ મહોલ્લામાં મિટિંગ કરી હતી. તે મિટિંગમાં હાજર આરોપી સલમાન મોહંમદહુસેન મનસુરી (રહે.હબીબ મનસુરીની ચાલી, મદાર માર્કેટની બાજુની ગલીમાં,  પાણીગેટ રોડ) ને ઝડપી  પાડયો છે. આ કેસમાં અત્યારસુધી કુલ પાંચ આરોપી ઝડપાયા છે. જ્યારે  હજી ત્રણ આરોપીને પકડવાના બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
GUJARAT

February 5, 2026
કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

Next Post
વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યએ પારણા કર્યાં | BJP member who went on a hunger strik…

વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યએ પારણા કર્યાં | BJP member who went on a hunger strik...

થાનના હીરાણા ગામમાં મળેલા યુવતીના મૃતદેહના પોસ્ટમોર્ર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી | District Grievance and Coordination Commi…

સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી | District Grievance and Coordination Commi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત | dholka bagodara…

15 hours ago
જુવાલ નજીક બાઇક ચાલકના શરીર પર ડમ્પરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત | Biker dies on the spot after d…

4 months ago
અસ્થિર વૈશ્વિક વાતાવરણને કારણે ભારત સામેના પડકારો વધુ વકરે તેવી સંભાવના | The challenges facing Indi…

6 days ago
રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો… જાણો 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલી ઘટશે | rbi cut …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News