gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાં 11 ફેબ્રુઆરી, 2026ના રોજ શ્રી ઋત્વિક શર્માએ અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો.
શ્રી ઋત્વિક શર્મા ભારતીય રેલ યાઁત્રિક ઈજનેરી સેવા (IRSME)ના 2008 બેચના વરિષ્ઠ અધિકારી છે. તેમણે સ્પેશિયલ ક્લાસ રેલવે એપ્રેન્ટિસ (S.C.R.A.), જમાલપુરમાંથી યાંત્રિક ઈજનેરીમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી છે.

કાર્યભાર સંભાળવા પૂર્વે, શ્રી શર્મા અજમેર કારખાનામાં ઉપ મુખ્ય યાંત્રિક ઈજનેર (કેરેજ) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અજમેર કારખાનાને બેસ્ટ વર્કશોપ શીલ્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

તે પહેલાં, દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર મંડલમાં વરિષ્ઠ મંડલ યાંત્રિક ઈજનેર તરીકે કાર્ય કરતી વખતે તેમણે ફ્રેટ લોડિંગ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેના પરિણામે ચક્રધરપુર મંડલને મેકેનિકલ ઈજનેરી શીલ્ડ પ્રાપ્ત થઈ હતી.

આ ઉપરાંત, શ્રી ઋત્વિક શર્મા દક્ષિણ પૂર્વ રેલવેમાં DGM (G) સહિત વિવિધ મંડલોમાં યાંત્રિક ઈજનેરી વિભાગના અનેક મહત્વપૂર્ણ પદો પર પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

April 2, 2026
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

Next Post
રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા…

રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? ખેડૂત સંઘના નેતા સાથે કરી અચા...

‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…

'સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી', વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st...

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં 335 લિસ્ટિંગ સાથે રૂ. 1.95 લાખ કરોડના આઈપીઓ | IPOs worth Rs 1 95 lakh crore with 335 listing…

3 months ago
તાપીના નિઝરમાં અકસ્માત: 2ના મોત, 4 ઈજાગ્રસ્ત, તહેવારોમાં અકસ્માતો યથાવત્ | tapi nizar accident 2 dea…

5 months ago
કાઈટ ફેસ્ટિવલ: આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન! વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું | Interna…

ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો… | Soon India…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News