gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

શ્રી જે બી શાહ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી

Vinod Bhavsar by Vinod Bhavsar
March 26, 2025
in Uncategorized
0 0
0
2
VIEWS
Share on FacebookShare on Twitter

ધી.મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. બી. શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં આજરોજ નર્સરી થી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ઉત્સવની આનંદભેર ઉજવણી કરવામાં આવી. જેમાં 400 થી વધારે બાળકોએ ભાગ લઈને ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને પોતાના આગવા કૌશલ્યો પ્રદર્શિત કર્યા હતા. દર વર્ષે જુદા જુદા પ્રકારના થીમ ઉપર વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે. કાર્યક્રમનો હેતુ બાળકો અભ્યાસની સાથે સાથે તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે, પોતાની સ્કીલ નૃત્ય દ્વારા રજુ કરી શકે, તે માટેનો હતો.કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ, મુખ્ય મહેમાન તરીકે શ્રી નૈનેશભાઈ કે.દવે  અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, નવીનચંદ્ર આર મોદી સ પૂર્વ પ્રમુખ તથા વર્તમાન ટ્રસ્ટી ધ.મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, પ્રભારી મંત્રી શ્રીપરેશભાઈ બી. મહેતા, ડો. રાકેશભાઈ સી. મહેતા વગેરે હાજર રહ્યા હતા, તેઓએ પોતાના વક્તવ્યમાં શિક્ષકો અને વાલીઓએ જણાવ્યું કે બાળકોને અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ એટલો જ ન્યાય આપવો જોઈએ. દરેક બાળક યુનિક છે તેનામાં વિવિધ પ્રકારની શક્તિઓ રહેલી છે , પ્રવર્તમાન સમયમાં મોબાઇલની વિપરીત અસરોથી વાલીઓએ સજાગ રહેવું જોઈએ, શિક્ષકો અને વાલીઓએ બાળકની તેજસ્વી કારકિર્દી માટે સતત એકબીજાના સંપર્કમાં રહેવું જોઈએ તેવું સૂચન કર્યું હતું.
કાર્યક્રમનું સુંદર આયોજન પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીએ સ્વાગત પ્રવચનથી સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની મદદથી કર્યું હતું.
એમ.ઓ.સી સેલી થોમસ ,જીનકલ ઉપાધ્યાય, તેમજ ભૂમિકાબેન સોનીએ કરી હતી. કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિ અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી . કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ટૂંક જ સમયમાં અભ્યાસની સાથે સાથે દરેક શિક્ષકોએ ખૂબ જ મહેનત કરીને બાળકોને કાર્યક્રમને અનુરૂપ ખૂબ જ પ્રેક્ટિસ કરાવીને તૈયાર કર્યા હતા. મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ એમ. શાહ તેમજ ટ્રસ્ટીશ્રી
ડો.અરૂણભાઇ એન. શાહે નાના બાળકોને શુભેચ્છા પાઠવી હતી. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મંડળના ટ્રસ્ટી શ્રી, પ્રભારી મંત્રીશ્રી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી સભ્ય, વિવિધ સંસ્થાના આચાર્ય, શિક્ષકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અંતમાં આભાર વિધિ આશિષભાઈ પ્રજાપતિએ કરી હતી.

Vinod Bhavsar

Vinod Bhavsar

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ
Uncategorized

કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

January 20, 2026
ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર
Uncategorized

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

January 20, 2026
Next Post
VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી | Mahad…

VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી | Mahad...

ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

RBIએ નિયમોમાં કર્યા સુધારા, MSME, કૃષિ, અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે લોનને મળશે વેગ | rbi psl rules 20…

RBIએ નિયમોમાં કર્યા સુધારા, MSME, કૃષિ, અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે લોનને મળશે વેગ | rbi psl rules 20...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…

વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…

8 months ago
આસામ રાઇફલ્સ દ્વારા 11.85 કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ | Assam Rifles arrests four with drugs wort…

આસામ રાઇફલ્સ દ્વારા 11.85 કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ | Assam Rifles arrests four with drugs wort…

4 weeks ago
લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો | bogus doctor from Meghpar parish …

લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો | bogus doctor from Meghpar parish …

7 months ago
રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P…

રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News