gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્વાન આવતા ગાડી ડિવાઈડરને અથડાઈ નદીમાં ખાબકી, એકનું મોત ત્રણને ઈજા | A car carrying dogs crashed int…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
શ્વાન આવતા ગાડી ડિવાઈડરને અથડાઈ નદીમાં ખાબકી, એકનું મોત ત્રણને ઈજા | A car carrying dogs crashed int…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– માતરના પાલ્લા બ્રિજ પરની ઘટના

– સોજાલી ગામની સાસરીથી પરત ફરતા લાલી ગામના દંપતીના બાઈકને ગાડીએ ટક્કર મારી, પત્નીનું મોત

નડિયાદ : માતરના પાલ્લા બ્રિજ ઉપર શ્વાન આડુ ઉતરતા ગાડી ડિવાઈડ સાથે અથડાઈ નદીમાં ખાબકતા એકનું મોત થવા સાથે ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે લાલી રોડ ઉપર ગાડીએ પાછળથી ટક્કર મારતા બાઈક સવાર દંપતી પટકાયું હતું. જેમાં પત્નીનું મોત થયું હતું. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

ધોળકા તાલુકાના રામપુરમાં રહેતા વિશાલભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, મિત્ર અમિતભાઈ ગણપતભાઈ ઠાકોર તેમજ તેમના મામાનો દીકરો દશરથભાઈ ગોપાલભાઈ ઠાકોર, મામાના દીકરા હર્ષદભાઈ કાળુભાઈ ઠાકોરની ગાડી લઈને પુનાજ ગામે મિત્રના દીકરાની બાબરીના પ્રસંગેથી તા. ૭-૪-૨૫ની રાતે ગાડી લઈને પરત ફરી રહ્યા હતા. ગાડી હર્ષદભાઈ કાળુભાઈ ઠાકોર ચલાવતા હતા. ત્યારે માતર તાલુકાના પાલ્લા બ્રિજ ઉપર અચાનક શ્વાન આવતા ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ પુલ ઉપરથી નદીમાં રેતીમાં ખાબકી હતી. ત્યારે ગાડીમાં સવાર ચારે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. વધુ ગંભીર ઈજાગ્રસ્ત દશરથભાઈ ઠાકોર (ઉં.વ.૧૮)ને વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગાડીના ચાલક હર્ષદભાઈ ઠાકોર સામે ગુનો દાખલ કર્યો હતો.

બીજા બનાવમાં ખેડા તાલુકાના લાલી ગામના જસવંતભાઈ રણછોડભાઈ ભોઈ પત્નીને લઈ સોજાલી ગામની સાસરીથી બાઈક પર પરત આવતા હતા. ત્યારે બારેજડીથી બારેજા રોડ પર લાલી ગામની સીમ ખારીકટ રોડ પાસે પાછળથી ગાડીએ ટક્કર મારતા બાઈક સવાર દંપતી પટકાયું હતું. જેમાં ઈજાગ્રસ્ત રંજનબેન જશવંતભાઈ ભોઈ (ઉં.વ. ૪૦)ને એલજી હોસ્પિટલ અમદાવાદ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. ખેડા ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…
GUJARAT

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

March 24, 2026
પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …
GUJARAT

પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …

March 24, 2026
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…
GUJARAT

મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

March 24, 2026
Next Post
ગઢડામાં દંપતી ઉપર હુમલો કરનાર ભાડુઆતને 2 વર્ષ સખત કેદની સજા | Tenant who attacked couple in Gadhada …

ગઢડામાં દંપતી ઉપર હુમલો કરનાર ભાડુઆતને 2 વર્ષ સખત કેદની સજા | Tenant who attacked couple in Gadhada ...

સફેદ ડુંગળીના ભાવ તળિયે, મહુવાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો | White onion prices drop Mahuva fa…

સફેદ ડુંગળીના ભાવ તળિયે, મહુવાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો | White onion prices drop Mahuva fa...

ગોહિલવાડમાં ઠેર-ઠેર અંજનીપુત્રના જન્મોત્સવના હરખભેર વધામણાં | Anjaniputra birthday celebrated with j…

ગોહિલવાડમાં ઠેર-ઠેર અંજનીપુત્રના જન્મોત્સવના હરખભેર વધામણાં | Anjaniputra birthday celebrated with j...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના આ ગામમાં છેલ્લા 35 વર્ષથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ, પતંગ ખરીદનારને દંડ, કારણ ચોંકાવનારું | K…

ગુજરાતના આ ગામમાં છેલ્લા 35 વર્ષથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ, પતંગ ખરીદનારને દંડ, કારણ ચોંકાવનારું | K…

2 months ago
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1 ની અટકાયત | 1 of the …

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1 ની અટકાયત | 1 of the …

3 months ago
વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભ…

વડોદરામાં મેંગો ક્રીમ બાઇટ્સના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં હનુરામ ફુડ્સના કારખાના ખાતે આરોગ્ય વિભ…

6 months ago
બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b…

બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News