gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંભલમાં મોટો અકસ્માત: એક જ પરિવારના 6 લોકોના મોત, કાર-પિકઅપમાં થઈ ટક્કર, 4 ગંભીર | sambhal accident …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
સંભલમાં મોટો અકસ્માત: એક જ પરિવારના 6 લોકોના મોત, કાર-પિકઅપમાં થઈ ટક્કર, 4 ગંભીર | sambhal accident …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident Sambhal UP : ઉત્તરપ્રદેશના સંભલના રસુલપુર ધતરાના નજીક ગંગા એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો છે. શાકભાજી ભરેલી પિકઅપ ટ્રક અને અલ્ટો કાર સામસામે અથડાઈ ગઈ. અમરોહાના આદમપુરના રહેવાસી રોહિતે તેની પત્ની રેનૂ (ઉં.વ.35), પુત્ર ભાસ્કર (ઉં.વ.7), પુત્રી રિયા (ઉં.વ.10), બહેન દેવવતી (ઉં.વ.40), ભાભી ગીતા (ઉં.વ.28) અને સાળા કિશનનો પુત્ર કપિલ (ઉં.વ.12) ગુમાવ્યા. રોહિત (ઉં.વ.38) અને તેનો મોટો દીકરો જય (ઉં.વ.13) ગંભીર રીતે ઘાયલ થયા.

પિકઅપ ટ્રકના ડ્રાઇવર અને કંડક્ટરની પણ હાલત ગંભીર છે. ગુરુવારે રાત્રે લગભગ 7:30 વાગ્યે રોહિત અને તેનો આખો પરિવાર નામકરણ સમારોહમાં હાજરી આપીને તેમના પૈતૃક ગામ બિસારુથી આદમપુર માટે પરત ફરી રહ્યા હતા.

કાર-પિકઅપમાં થઈ ટક્કર

તેઓ બહજોઈના લહરાવનથી ગંગા એક્સપ્રેસ વે પર પ્રવેશ્યા. રસુલપુર ધતરા નજીક તેની કાર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી શાકભાજી ભરેલી પિકઅપ ટ્રક સાથે અથડાઈ ગઈ. આ તમામ ગંભીર રીતે ઘાયલ થયા. ગ્રામજનોની મદદથી તેમને યુપી 112 અને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.

એક જ પરિવારના 6 લોકોના મોત

છ લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. રોહિત અને જયની સારવાર ચાલી રહી છે. પિકઅપ ડ્રાઇવર અને કંડક્ટરની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અકસ્માતની માહિતી મળતાં, એએસપી કુલદીપ સિંહ અને પોલીસ કાફલો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ક્ષતિગ્રસ્ત વાહનોને ઘટનાસ્થળેથી દૂર કરવામાં આવ્યા હતા.

રોહિતના ભાઈ સુનિલે જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષ પહેલા આદમપુરમાં સ્થાયી થયા હતા. રોહિત ત્યાં એક ઝવેરાતની દુકાન ચલાવે છે. ગુરુવારે બિસારુ ગામમાં તેના નાના ભાઈ ડેવિડના પુત્રના નામકરણ સમારોહ હતો, તેથી બધા સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા.

સુનિલે જણાવ્યું હતું કે, તેની પત્ની ગીતાનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દરમિયાન, જ્યારે અકસ્માતના સમાચાર આદમપુર અને બિસારુ પહોંચતા જ ચકચાર મચી ગઈ. લોકો તેમના વાહનોથી જિલ્લા હોસ્પિટલમાં દોડી ગયા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના : મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, 5 લોકો પકડાયા

સંભલ એસપી કૃષ્ણકુમાર વિશ્નોઈએ જણાવ્યું કે, અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. અન્ય ચાર ઘાયલ થયા છે. તેઓ સારવાર લઈ રહ્યા છે. અકસ્માતનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
Next Post
Photos: બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા PM મોદી, ખેલાડીઓને ખવડાવી મિઠાઈ | P…

Photos: બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા PM મોદી, ખેલાડીઓને ખવડાવી મિઠાઈ | P...

ભાવનગર જિલ્લામાં 8 PI અને 17 PSIની બદલી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા વડાની કાર્યવાહી | Transfe…

ભાવનગર જિલ્લામાં 8 PI અને 17 PSIની બદલી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા વડાની કાર્યવાહી | Transfe...

માંજલપુરના મહેશ્વરી નગર-૧માં દૂષિત પાણીની સમસ્યા | Problem of contaminated water in Maheshwari Nagar…

માંજલપુરના મહેશ્વરી નગર-૧માં દૂષિત પાણીની સમસ્યા | Problem of contaminated water in Maheshwari Nagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ | After Independence 4…

દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ | After Independence 4…

2 weeks ago
કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં 1 વર્ષની જેલની સજા, જામીન નહીં મળે | Kannada Ac…

કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં 1 વર્ષની જેલની સજા, જામીન નહીં મળે | Kannada Ac…

7 months ago
મનપાના ફૂડ વિભાગે ઘી-તેલનો લાખો રૂપિયાનો જથ્થો સીઝ કર્યો | Municipal Corporation Food Department sei…

મનપાના ફૂડ વિભાગે ઘી-તેલનો લાખો રૂપિયાનો જથ્થો સીઝ કર્યો | Municipal Corporation Food Department sei…

4 months ago
વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X…

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News