gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગમાં ૫૭ લાખની વીજ ચોરી ઝડપાઈ | electricity theft caught in sensitive area…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગમાં ૫૭ લાખની વીજ ચોરી ઝડપાઈ | electricity theft caught in sensitive area…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દરોડ પાડીને ૫૭ લાખ રુપિયાની વીજ ચોરી ઝડપી પાડી છે.

મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીની ત્રણ ટીમોેએ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળના બાવામાનપુરા, કાગડાની ચાલ, રાજારાણી તળાવ, બાવચા વાડ, જુની ગઢી, યાકુતપુરા, હાથીખાના, ગેંડા ફળિયા, દુધવાળા મહોલ્લા, છીપવાડ, સરસિયા તળાવ જેવા વિસ્તારોમાં ૧૭૮૨ વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતુ.જેમાં ૫૪ કિસ્સામાં મીટરને બાયપાસ કરીને સીધે સીધું લાઈનમાંથી વીજ જોડાણ લેવામાં આવ્યું હતું.ચાર કિસ્સામાં પોતાના જોડાણમાંથી અન્ય કોઈને જોડાણ આપવાની અને રહેણાંક કનેકશનનો ઉપયોગ દુકાનમાં કરવામાં આવતો હોવાની ગેરરીતિ ઝડપાઈ હતી.

વીજ ચેકિંગ દરમિયાન છીપવાડ વિસ્તારમાં એક વીજ ગ્રાહકે ખોટી રીતે વીજ ચોરીનો કેસ કરવામાં આવ્યો છે તેમ કહીને વીજ કંપનીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી.ઝઘડો વધારે ઉગ્ર બનતો જોઈને વીજ કંપની દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને એ પછી મામલો થાળે પડયો હતો.સૂત્રોનું કહેવું છે કે, સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉ પણ દરોડા પાડવામાં આવ્યા છે.છતા વીજ ચોરી વ્યાપક રીતે થઈ રહી હોવાથી આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…
GUJARAT

February 13, 2026
ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

Next Post
ઓકટોબરમાં PE તથા VC રોકાણ મૂલ્યમાં વધારો પરંતુ સોદામાં ઘટાડો | PE and VC investment value increases …

ઓકટોબરમાં PE તથા VC રોકાણ મૂલ્યમાં વધારો પરંતુ સોદામાં ઘટાડો | PE and VC investment value increases ...

રૂપિયામાં જુલાઈ પછીનો સૌથી ખરાબ મહિનો, 0.8 ટકાનો ઘટાડો નોંધાયો | Rupee records worst month since Jul…

રૂપિયામાં જુલાઈ પછીનો સૌથી ખરાબ મહિનો, 0.8 ટકાનો ઘટાડો નોંધાયો | Rupee records worst month since Jul...

શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાને કારણે 150ના મોત, આજે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રમાં રેડ એલર્ટ | Cyclone …

શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાને કારણે 150ના મોત, આજે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રમાં રેડ એલર્ટ | Cyclone ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ દ્વારા સંચાલિ…

3 months ago
વૈભવ હત્યા કેસમાં કુખ્યાત વિપુલ પરમાર શંકાના ઘેરામાં, પોલીસને હાથતાળી આપી ફરાર | police hunt for vip…

5 months ago
ધ્રાંગધ્રા શહેરમાં પાણીની લાઈનની ધીમી કામગીરી વિતરણ ખોરવાયું | Slow functioning of water lines disru…

વડોદરાથી પસાર થતી બે ટ્રેનોને વટવાના સ્થાને મણિનગર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવાની માંગ | Demand to short…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News