gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંસ્કાર નગરી મહુવામાં શિક્ષણ, સ્વાસ્થ્ય ,કલા સાથે સંસ્કાર નું સિંચન કરતા BAPS સ્વામિનારાયણ વિદ્યામંદ…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
સંસ્કાર નગરી મહુવામાં શિક્ષણ, સ્વાસ્થ્ય ,કલા સાથે સંસ્કાર નું સિંચન કરતા BAPS સ્વામિનારાયણ વિદ્યામંદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્રના કાશ્મીર સમાન અને ભગવાન સ્વામિનારાયણના દ્વિતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ એવા મહુવા નગર ના આંગણે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ની પ્રેરણાથી મહુવા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના આપણા બાળકો, કિશોરો અને યુવાનોને ગુણવત્તા યુક્ત ઉચ્ચ શિક્ષણ , કલા–સંસ્કૃતિ, તથા  સંસ્કારોથી અલંકૃત એવું આદર્શ જીવન બનાવી શકે તેવા ઉમદા હેતુથી,
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિધામંદિર નું નિર્માણ થવા જઈ રહ્યું છે.

આ નવનિર્મિત સંકુલના નિર્માણારંભમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા પ્રસાદીભૂત થયેલી ઈષ્ટિકાઓ વડે સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામી (વરિષ્ઠ પ્રાધ્યાપક સંત, સારંગપુર), ભાવનગરના કોઠારી સ્વામી તથા અન્ય સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ સાથે મહુવા શહેર ના નગર શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ તથા હરિભક્તોનીની ઉપસ્થિતિમાં ભવ્ય ખાતવિધિ મહોત્સવ મહાપુજા વિધિ વેદોક્ત રીતે સંપન્ન કરવા માં આવેલ.
સમગ્ર કાર્યક્રમના અંતે સારંગપુરથી પધારેલ  વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે..  પ્રમુખસ્વામી મહારાજ જણાવતા કે ચારિત્ર વગરનું શિક્ષણ ભક્ષણ છે જ્યારે સંસ્કાર યુક્ત શિક્ષણ આદર્શ જીવનનું લક્ષણ છે., જો તમે તમારી આવનારી પેઢીને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ખોવાનો વારો આવશે

માટે ભાવિ પેઢીના સંસ્કાર જાળવવા માટેનું એક આદર્શ સ્થાન એટલે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ભવિષ્યમાં તૈયાર થનાર છે. જેમાં લગભગ 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કે જેમાં ચારિત્ર્ય યુક્ત સંસ્કાર અને શિક્ષણ નો લાભ પ્રાપ્ત કરી શકશે તો , તેનો સર્વે મહત્તમ લાભ લેવો તેવો આગ્રહ તેમના દ્વારા કરવામાં આવેલ.

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા આ કાર્યમાં તન મન ધન થી જોડાનાર તથા સેવા કરનારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…
GUJARAT

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…

February 10, 2026
7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …
GUJARAT

7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

February 10, 2026
ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…
GUJARAT

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…

February 10, 2026
Next Post
ખાલિસ્તાની નકશો, ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી | Foreign Leader Gunther…

ખાલિસ્તાની નકશો, ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી | Foreign Leader Gunther...

હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના, ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 શ્રમિકો દાઝ્યા | Industria…

હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના, ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 શ્રમિકો દાઝ્યા | Industria...

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે મુસાફરોનું વધાર્યું ટેન્શન, પાયલટે ATCને કર્યો ‘પાન-પાન’ કૉલ, તમામ સુરક્…

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે મુસાફરોનું વધાર્યું ટેન્શન, પાયલટે ATCને કર્યો ‘પાન-પાન’ કૉલ, તમામ સુરક્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ | Vadra earned Rs 58 crore illegall…

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ | Vadra earned Rs 58 crore illegall…

6 months ago
કેટલાક વિઘ્ન સંતોષીઓ વકફ બિલ મુદ્દે પોતાનો રોટલો શેકવા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા : સંતો | Saints pre…

કેટલાક વિઘ્ન સંતોષીઓ વકફ બિલ મુદ્દે પોતાનો રોટલો શેકવા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા : સંતો | Saints pre…

10 months ago
પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa…

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa…

2 months ago
શેરોમાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો : સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 79810 | Biggest weekly f…

શેરોમાં પાંચ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક કડાકો : સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 79810 | Biggest weekly f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News