gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચૂકાદો

અદાલત દ્વારા ભોગ બનનારને રૃપિયા ૪ લાખ વળતર ચૂકવવા માટે પણ આરોપીને આદેશ આપવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીર બાળાને
વાલીપણામાંથી ભગાડી જઇને તેના પર દુષ્કર્મ આચરવાના ગુના સબબનો કેસ ચાલી જતાં
ચૂકાદો આપવામાં આવ્યો હતો. જેમાં આરોપીને ૨૦ વર્ષની કેદ ભોગવવા આદેશ આપવામાં આવ્યો
હતો. તેની સાથે જ અદાલત દ્વારા ભોગ બનનારને રૃપિયા ૪ લાખ વળતર ચૂકવવા માટે પણ
આરોપીને આદેશ આપવામાં આવ્યો હતો. ચકચાર જગાવનારા આ કિસ્સામાં આંખ ઉઘાડનારો ચૂકાદો
આવ્યો છે.

ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાનો વતની આરોપી કાંતી ઉર્ફે
ચેતન નેત્રપાલ શર્માએ મોટેરા સ્ટેડિયમ પાસે રહેતી ૧૩ વર્ષ અને ૮ માસની સગીરાને
લલચાવી
, ફોસલાવીને
તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યુ હતી. આરોપી સગીરાને તેના વતન લઈ ગયો હતો
, જ્યાં તેણે સગીરા
સાથે અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે
ભોગબનનારના પિતાએ ૧૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
હતી.

ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટમાં
આ કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ દ્વારા  દલીલોમાં
જણાવાયુ હતું
, કે
સમાજમાં આવા દાખલારૃપ સજાના કિસ્સા જરૃરી છે જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકે.
કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી સજા ફટકારી હતી. તેમાં દુષ્કર્મ અને
પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને રૃપિયા ૧૦
,૦૦૦ દંડ. અપહરણ બદલ ૧ વર્ષ અને ૩ વર્ષની સખત કેદ તેમજ
રૃપિયા ૧૦
,૦૦૦ દંડ
કરાયો છે. ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભોગ બનનારને રૃપિયા ૪
લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આરોપી દંડની રકમ
નહીં ભરે તો તેણે વધારાની ૭ માસની કેદની સજા ભોગવવાની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
GUJARAT

March 28, 2026
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

જૂનાગઢમાં પેટ્રોલિયમ મંત્રાલયના સચિવનું પણ ગેસ કંપની માનતી નથી! | The gas company in Junagadh does n…

Next Post
પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો | A atake ren efoch ketilas lupwen …

પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો | A atake ren efoch ketilas lupwen ...

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we...

રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી ઉતારૃના ખિસ્સા ખાલી કરતી ટોળકીને ઝડપી લેવાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત

5 months ago
જૂનાગઢમાં બાઈક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો | Saurashtra News …

3 months ago
અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે | Regard…

ગત મહિને પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ 30 ટકા વધી 5.60 અબજ ડોલર રહ્યું | PE/VC investment rose 30 percent t…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News