gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં
ફસાવી તેને ભગાડી જઇ દસ દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરવાના બનાવમા સંડોવાયેલા
આરોપીને પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ તેમજ રૃા.૫૦
હજારનો દંડ ફટકાર્યો હતો. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, ભોગ
બનનાર બાળક હોય ત્યારે તેની સંમતિ કાયદેસર રીતે કોઈ જ મહત્વ ધરાવતી નથી

કેસની વિગત એવી છે કે, આગસ્ટ ૨૦૨૪માં એક સગીરા ટયુશન ક્લાસમાં ગયા બાદ
ઘરે પરત ન આપતા આ બનાવ અંગે છાણી પોલીસે તપાસ તપાસ કરી હતી. તપાસમાં આરોપી વિનોદ
કંટુભાઇ ડામોર (રહે.તેતરીયા
, તા.ઝાલોદ)નામનો શખ્સ સગીરાને
ભગાડી ગયો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે આ બનાવ અંગે પોક્સો સહિતની કલમ હેઠળ
ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.કોર્ટમાં ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી
હતી કે આરોપી અને સગીરા વચ્ચે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી છેલ્લા બે વર્ષથી પ્રેમ
સંબંધ હતો.

સગીરા પોતાની મરજીથી આરોપી સાથે ગઈ હતી અને તેમની વચ્ચેના
શારીરિક સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હતા. ખુદ સગીરાએ પણ જુબાનીમાં સ્વીકાર્યું
હતું કે તે વિનોદને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જોકે
, સરકારી
વકીલ પી.સી.પટેલે દલીલ કરી હતી કે
, 
સગીરાના જન્મના દાખલા મુજબ તેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે,
તેથી કાયદા મુજબ તેની સંમતિને કોઈ માન્યતા આપી શકાય નહીં.

આ કેસમાં ૧૩ સાક્ષી અને ૨૭ દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા
હતા. અદાલતે  દલીલો તેમજ પુરાવાને ધ્યાન લઇ
આરોપીને ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, પોક્સો
એક્ટ હેઠળ જો ભોગ બનનાર બાળક  (૧૮ વર્ષથી
ઓછી ઉંમર) હોય તો તેની સંમતિ કાયદાની નજરમાં શૂન્ય છે. ભલે તેમની વચ્ચે પ્રેમ
સંબંધ હોય અથવા સગીરા સ્વેચ્છાએ આરોપી સાથે ગઈ હોય
, પરંતુ
સગીરાના વાલીપણામાંથી તેને ભગાડી જઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધવો એ ગંભીર અપરાધ
છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

March 25, 2026
બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…
GUJARAT

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

March 25, 2026
વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…
GUJARAT

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

March 25, 2026
Next Post
દેશદ્રોહ અને જાસૂસીના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in treason an…

દેશદ્રોહ અને જાસૂસીના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in treason an...

ગુજરાતના વાતાવરણમાં પલટો: અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, બટાકા-ઘઉંના પાક પર જોખમ …

ગુજરાતના વાતાવરણમાં પલટો: અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, બટાકા-ઘઉંના પાક પર જોખમ ...

પ્રિ-આઈપીઓ શેરમાં રોકાણ કરવાનું જણાવી 24.10 લાખની છેતરપિંડી | Fraud of Rs 24 10 lakhs on the pretext…

પ્રિ-આઈપીઓ શેરમાં રોકાણ કરવાનું જણાવી 24.10 લાખની છેતરપિંડી | Fraud of Rs 24 10 lakhs on the pretext...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વડોદરાની પ્રાથમિક શાળાને ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરાયો

7 months ago
રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them…

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them…

4 months ago
ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ

ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ

9 months ago
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor seized on …

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor seized on …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News