gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FSL રિપોર્ટમાં ભાંડો ફૂટયો : સુરતના 8 સામે ફરિયાદ : આરોપીઓએ 1970ની સાલમાં બોગસ વેંચાણ નોંધ રેકર્ડ ઉપર ઊભી કરી હતી : બેંકના કોરા ચેકમાં સહીઓ કરાવ્યાનો આક્ષેપ

જેતપુર, : જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામની જમીન સંપાદનના કરોડો રૂપિયાના વળતરમાં સગા ભાઈઓએ જ બહેન સાથે છેતરપિંડી કરી હોવાની ગંભીર ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. સુરત ખાતે વેપાર કરતા કેશુભાઈ મોહનભાઈ પીપળીયા (ઉ.વ. 61)એ પોતાની પત્ની સવિતાબેનના આઠ સગા-સંબંધીઓ વિરુદ્ધ, આશરે રૂ. 5કરોડની રકમ હડપી જવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે.

આ બાબતે કેશુભાઈએ જણાવ્યું હતું કે, તેમના પત્ની સવિતાબેનના પિતાની જમીન સુરવો ડેમ સિંચાઈ યોજનામાં સંપાદન થવાની હતી. આ જમીનના વળતરની રકમ સવિતાબેનને ન મળે અથવા ઓછી મળે તેવા બદઈરાદાથી તેમના જ ભાઈઓ અને પરિવારજનોએ 1998થી 2024 દરમિયાન આખું ષડયંત્ર રચ્યું હતું.રેવન્યુ રેકર્ડથી લઈ બેંક સુધી છેતરપિંડીની રિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, આ કૌભાંડને અનેક તબક્કામાં અંજામ આપવામાં આવ્યો હતો, બનાવટી વહેંચણી નોંધ, આરોપીઓએ કથિત રીતે 1970ની સાલની એક બોગસ વહેંચણી નોંધ રેકર્ડ પર ઉભી કરી હતી. આ નોંધ મુજબ, જયારે અમુક ભાઈઓની ઉંમર માત્ર 7થી 13 વર્ષની હતી, ત્યારે જ જમીનની વહેંચણી થઈ ગઈ હોવાનું દર્શાવાયું હતું, જે ગેરકાયદેસર હતું. આ નોંધ પાછળથી રેકર્ડ પર ચડાવી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

સવિતાબેનના પિતાના અવસાન બાદ, વારસાઈ નોંધમાં તેમનું નામ દાખલ કરી, તરત જ એક બોગસ કબૂલાતનામાના આધારે તેમનું નામ કમી કરી દેવાયું હતું. આ કબૂલાતનામા પર સવિતાબેનની સહી બોગસ અને બનાવટી હોવાનો એફએસએલ એક્સપર્ટનો સ્પષ્ટ રિપોર્ટ પણ ફરિયાદ સાથે પુરાવા તરીકે રજૂ કરાયો છે.

આરોપીઓએ સવિતાબેનનો વિશ્વાસ કેળવી, કેસના કાગળોની આડમાં તેમની પાસે ખોટી રીતે પાવર ઓફ એટર્ની તથા બેંકના કોરા ચેકો પર સહીઓ કરાવી લીધી હતી. આ જ ચેકોનો દુરુપયોગ કરી, આરોપીઓએ બેંકમાંથી વળતર પેટે આવેલી અંદાજે 5 કરોડની રકમ સવિતાબેનની જાણ બહાર ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હતો. 

આ સમગ્ર કૌભાંડમાં જે-તે સમયના તલાટી કમ મંત્રી અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (ગોંડલ શાખા)ના અધિકારીઓની પણ મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. જેતપુર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં અનેક મોટા માથાઓની સંડોવણી ખુલે તેવી શક્યતા છે.

આરોપીઓ  (1) ધનજીભાઈ બાવાભાઈ મોવલીયા, (2) સમજુબેન જીણાભાઈ મોવલીયા, (3) રિધ્ધિશ જીણાભાઈ મોવલીયા, (4) જસ્મીનબેન અમીતકુમાર રાદડીયા, (5) કૃતિબેન જીણાભાઈ મોવલીયા, (6) રૈયાભાઈ બાવાભાઈ મોવલીયા, (8) જયંતિભાઈ બાવાભાઈ મોવલીયા, (9) ભુરાભાઈ બાવાભાઈ મોવલીયા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…
GUJARAT

અભ્યાસના ટેન્શનમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide due to st…

April 11, 2026
ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…
GUJARAT

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

April 11, 2026
ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…
GUJARAT

ટ્રાફિક ચલણનો મેસેજ મોકલીને શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી રૃ. ૧.૮૫ લાખની ખરીદી | A tinalo eu taropween…

April 11, 2026
Next Post
ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી રાહત આપવા માટે NHAI લાવી ગજબની સિસ્ટમ, જાણો તેના વિશે | NHAI will instal…

ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી રાહત આપવા માટે NHAI લાવી ગજબની સિસ્ટમ, જાણો તેના વિશે | NHAI will instal...

ના હોય! વિયેતનામનો 81 વર્ષીય નગોક છેલ્લા 60 વર્ષોથી ઊંઘ્યો જ નથી, ડૉક્ટર પણ હેરાન

ના હોય! વિયેતનામનો 81 વર્ષીય નગોક છેલ્લા 60 વર્ષોથી ઊંઘ્યો જ નથી, ડૉક્ટર પણ હેરાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવેના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર, જનરલ ટિકિટ બુકિંગમાં વધુ એક ફેરફાર | railway passengers impor…

રેલવેના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર, જનરલ ટિકિટ બુકિંગમાં વધુ એક ફેરફાર | railway passengers impor…

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

માંડલ બજાર વિસ્તારમાં નવરાત્રી પૂર્વે ટ્રાફિકજામ : સ્થાનિકોને હાલાકી

7 months ago
અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને B ટીમોની જાહેરાત : અફઘાનિસ્તાન સામે 17થી 30 નવેમ્બર સુધી બે…

અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને B ટીમોની જાહેરાત : અફઘાનિસ્તાન સામે 17થી 30 નવેમ્બર સુધી બે…

5 months ago
આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી

આવકવેરા સુધારા બિલને માત્ર ત્રણ મિનિટમાં લોકસભાની મંજૂરી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News