gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગી બહેનની હત્યાનું કાવત્રુ ઘડનારી મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who plotte…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
સગી બહેનની હત્યાનું કાવત્રુ ઘડનારી મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who plotte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વીમાના રૃા.૪૦ લાખ હડપવા માટે પ્રેમી સાથે મળી સગી બહેનની હત્યા
કરવાના બનાવમાં સંડોવાયેલી મહિલાએ જામીન અરજી મૂકતા અદાલતે  અરજદાર મહિલાની જામીન અરજી નામંજૂર કરી
હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
,આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ ગંભીર ગુનામાં સંડોવણી
હોવાના મજબૂત પુરાવા છે. સગી બહેનની ઘાતકી હત્યાના બનાવમાં આથક લાલચનો હેતુ સ્પષ્ટ
જણાય છે
, જે સમાજ માટે પણ જોખમી છે.

બનાવની વિગત એવી છે કે, તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દિનેશભાઈ પરમાર
નામના વ્યક્તિએ  ફરિયાદ નોંધાવી હતી કે
,
ખાનપુર ગામની સીમમાં એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક
યુવતીના ગળામાં દુપટ્ટો વીંટાળેલો હતો અને આંખ-નાકમાંથી લોહી નીકળતું હતું. પી.એમ.
રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે યુવતીનું મોત ગળુ દબાવવાના કારણે થયું છે. પોલીસે
હત્યાના ગુનો દાખલ કરી તપાસ શરૃ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે
, મૃતક અઝીઝાબાનુની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેની સગી બહેન ફિરોઝાબાનુએ તેના
પ્રેમી રમીઝ રાજા શેખ સાથે મળીને કરાવી હતી.

તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ફિરોઝાબાનુ પર દેવુ હોવાથી
તેણે બહેનના નામે ૪૦ લાખની વીમા પોલિસી લીધી હતી. આ પોલિસીમાં ફિરોઝાબાનુ પોતે
નોમિની બની હતી. વીમાની રકમ હડપવા માટે તેણે પ્રેમી સાથે મળીને બહેનની હત્યાનું
કાવતરું ઘડયું હતું અને બનાવને અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસે  ફિરોઝાબાનુ ઉર્ફે અનીશા દિવાનની ધરપકડ કરી હતી
અને હાલ જેલમાં રહેલી ફિરોજાબાનુએ જામીન અરજી મૂકી હતી.

જામીન અરજીની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીઓ
વીમા કંપનીમાં તપાસ કરવા પણ ગયા હતા કે મૃત્યુ પછી નાણાં ક્યારે મળશે. વધુમાં
,
ફિરોઝાબાનુએ તેના પ્રેમીને મોકલેલા ઓડિયો મેસેજ પણ મળી આવ્યા હતા,
જેમાં તે બહેનના મોતના સમાચાર કન્ફર્મ કરતી સંભળતા હતી. ન્યાયાધીશે
બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇ મહિલા અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
GUJARAT

April 13, 2026
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

Next Post
વડોદરા જિલ્લાની પાલિકા અને તા. પંચાયતોમાં 21 મુસ્લિમોને ભાજપની ટિકિટઃસૌથી વધુ ડભોઇમાં પસંદગી | BJP g…

વડોદરા જિલ્લાની પાલિકા અને તા. પંચાયતોમાં 21 મુસ્લિમોને ભાજપની ટિકિટઃસૌથી વધુ ડભોઇમાં પસંદગી | BJP g...

શાકભાજીના વેપારીને ત્યાં નોકરી કરતા વિધર્મીનું મહિલા પર દુષ્કર્મ | rape on woman by old age

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન | pf account no…

11 months ago
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના ‘ખાસ’ | BJP Na…

12 months ago
મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી, 2ના મોત,12થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Two dies as Boler…

નસવાડી: ‘કાગળ પર પાણી, ખેતરમાં ધૂળ’! કેનાલ હોવા છતાં 4 ગામના ખેડૂતો પાણી માટે વલખાં મારવા મજબૂર, તંત…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News