gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સતત બીજી સામાન્ય સભામાં મહિલા અપમાનનો મુદ્દો ગાજ્યો | The issue of insulting women came up in the se…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
સતત બીજી સામાન્ય સભામાં મહિલા અપમાનનો મુદ્દો ગાજ્યો | The issue of insulting women came up in the se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત પાલિકાની સામાન્ય સભામાં પ્રશ્ન પૂછવાના મુદ્દે થયેલા બખેડા બાદ વિપક્ષના બે કોર્પોરેટર સામે આપ માંથી ભાજપમાં આવેલા મહિલા નગરસેવકે એક્ટ્રોસિટી ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે પાલિકાની સતત બીજી સભામાં શાસક પક્ષના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી મહિલાનું જાતિ વિષયક અપમાન કરનારા નગર સેવકોને બોલવા દેવામાં આવશે નહીં તે મુદ્દે ભાજપના કોર્પોરટેરો અડી ગયા હતા. તો બીજી તરફ વિપક્ષે કહ્યું ભૂલ કરી હોય તો માફી માંગવાની, ભુલ ન કરી હોય તો માફી માંગવાનો સવાલ નથી તેવું કહેતા ભારે હોબાળો થયો હતો. જોકે, આ હોબાળા સાથે બન્ને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. 

દિવાળી પહેલા સુરત પાલિકાની સામાન્ય સભામાં ફરી એક વખત મહિલા કોર્પોરેટરના અપમાનનો મુદ્દો ઉછળ્યો હતો. સામાન્ય સભામાં દરખાસ્ત પર બોલવા માટે વિપક્ષના ઉપનેતા મહેશ અણઘડ ઉભા થયા હતા ત્યારે ભાજપના કોર્પોરેટરો એક સાથે ઉભા થઈ ગયા હતા અને મહેશ અણઘડ અને રચના હીરપરા જેએઓએ અપમાન કર્યું છે તેઓ માફી માંગે ત્યાર બાદ જ તેમને બોલવા દેવામાં આવશે તેવી વાત કરી હતી. આ મુદ્દે શાસક વિપક્ષ સામસામે આવી ગયા હતા જેના કારણે પાલિકાનો સિક્યુરીટી સ્ટાફ દોડી ગયો હતો. 

જોકે, આ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને અનેક વખત સિક્યુરીટી સ્ટાફે દોડવું પડ્યું હતું. મેયર હાજર ન હોય આજે મેયર તરીકે ડાયસ પર ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ હતા તેઓએ અધ્યક્ષ સ્થાનેથી વિપક્ષને સભા ચલાવવા દેવા માટે માફી માંગવા જણાવ્યું હતું. તો બીજી તરફ વિપક્ષે ભુલ નથી તો માફી માંગવાનો સવાલ નથી તેવું કહ્યું હતું. આ હોબાળો માં મહેશ અણઘડ અને રચના હીરપરાને વારંવાર બેસી જવા માટે સુચના આપી હતી તેમ છતાં સુચનાનો અમલ ન થતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેની સામે વિપક્ષે નારાજગી વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |…

સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |...

વડોદરા કોર્પોરેશને 60931 ચોરસ ફૂટ દીવાલ રંગબેરંગી કલાકૃતિઓથી સુશોભિત કરી | Vadodara Corporation deco…

વડોદરા કોર્પોરેશને 60931 ચોરસ ફૂટ દીવાલ રંગબેરંગી કલાકૃતિઓથી સુશોભિત કરી | Vadodara Corporation deco...

જામનગરના શહેરીજનો દિવાળીનું પર્વ સુરક્ષિત રીતે ઉજવે તે માટે પોલીસની ‘સાવધાન નાગરિક, સુરક્ષિત શહેર’ શ…

જામનગરના શહેરીજનો દિવાળીનું પર્વ સુરક્ષિત રીતે ઉજવે તે માટે પોલીસની 'સાવધાન નાગરિક, સુરક્ષિત શહેર' શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

5 months ago
દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ : 600 સ્ટાર્ટઅપ જોડાયા | World’s largest AI summit in Delh…

દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ : 600 સ્ટાર્ટઅપ જોડાયા | World’s largest AI summit in Delh…

1 month ago
લો કરો વાત, કેન્દ્ર-રાજ્યના 50 ટકા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! | criminal cases against 50% of centr…

લો કરો વાત, કેન્દ્ર-રાજ્યના 50 ટકા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ ! | criminal cases against 50% of centr…

7 months ago
ભારતના 5 એવા શહેરો જ્યાંની હોળી જોવા આખા જગતમાંથી લોકો ઉમટી પડે છે | best places to celebrate holi i…

ભારતના 5 એવા શહેરો જ્યાંની હોળી જોવા આખા જગતમાંથી લોકો ઉમટી પડે છે | best places to celebrate holi i…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News