gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સફાઈ અંગે અભિપ્રાય જાણવા કોર્પોરેશન પાંચ લાખ લોકોને ફોન કરશે: એક મહિનામાં 30 હજારને કોલ કર્યા | Vado…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
સફાઈ અંગે અભિપ્રાય જાણવા કોર્પોરેશન પાંચ લાખ લોકોને ફોન કરશે: એક મહિનામાં 30 હજારને કોલ કર્યા | Vado…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા કોર્પોરેશનની છબી સુધારવા અને ખાસ કરીને સફાઈની અસરકારક કામગીરી કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લઇ કોર્પોરેશન છેલ્લા એક મહિનાથી રોજ 1000 શહેરીજરોને ફોન કરી સ્વચ્છતા મામલે તેમની ફરિયાદો અને તેમના સૂચનો મેળવે છે. જે બાદ સેનેટરીને લગતી કામગીરી ક્યાં યોગ્ય રીતે થાય છે? અને અસરકારક કામગીરી ની જરૂરિયાત છે? તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાને આગળ લઈ જવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની નેમ છે. જેના લીધે તેમણે છેલ્લા એક મહિનાથી સફાઈ અને ડોર ટુ ડોરની કામગીરીને અસરકારક બનાવવા પર ભાર મૂક્યો છે. પાલિકાના કોલ સેન્ટર, આઇટી ડિપાર્ટમેન્ટ સહિતના વિવિધ વિભાગ દ્વારા રોજ 1000 જેટલા શહેરીજનોને ફોન કરવામાં આવે છે અને સ્વચ્છતા બાબતે તેમના સૂચન, મંતવ્ય અને તેમના વિસ્તારને લગતી માહિતી મેળવવામાં આવે છે. જે વિસ્તારમાં ગંદકી વધુ હોય અને જ્યાંની ફરિયાદ વધુ આવે તે જગ્યાએ સફાઈમાં વિશેષ તકેદારી લેવાની કડક સુચના દર મંગળવારે યોજાતી રિવ્યુ બેઠકમાં આપવામાં આવતી હોય છે. ખરાબ પરફોર્મન્સ કરનાર જે તે વિસ્તારના અધિકારી, કર્મચારીને સફાઈ બાબતે ખાસ તકેદારી લેવાની સૂચના આપવામાં આવે છે. તેમજ સારી કામગીરી કરનાર જે તે વિસ્તારના અધિકારી અને કર્મચારીને પ્રોત્સાહન આપવામાં આવે છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી કરેલ આ કામગીરીમાં અત્યાર સુધી અંદાજે 30,000 કોલ કરી દેવામાં આવ્યા છે અને આગામી 500 દિવસ સુધી આ કાર્યક્રમ અવિરતપણે ચાલુ રાખવાનું હાલ આયોજન છે. જેમાં અંદાજે પાંચ લાખ નાગરિકોને આવરી લઈ તેમના સૂચન, મંતવ્યોના આધારે શહેરમાં સફાઈની કામગીરી હજુ વધુ અસરકારક બનાવવામાં આવશે. અગાઉ અલગ અલગ સ્તરે પાલિકાના વિવિધ વિભાગો અંગે મળેલ ફરિયાદ તેમજ પ્રોપર્ટી ટેક્સના બિલમાં નોંધાયેલ મોબાઈલ નંબરના આધારે પાલિકા સામાન્ય નાગરિક સુધી પહોંચી સ્વચ્છતા પર ભાર મૂકવા અને શહેરને ચોખ્ખું રાખવા સક્રિય બનેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…
GUJARAT

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…

April 10, 2026
અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…
GUJARAT

અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

April 10, 2026
સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …
GUJARAT

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …

April 10, 2026
Next Post
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી |…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી |...

સોસાયટીના આંતરિક રસ્તા પરથી 30 જેટલા ઓટલા કોર્પોરેશન તોડી પાડ્યા ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Corporatio…

સોસાયટીના આંતરિક રસ્તા પરથી 30 જેટલા ઓટલા કોર્પોરેશન તોડી પાડ્યા ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Corporatio...

સુરત રેલવે સ્ટેશન પર મંડપ બંધાયા: હોળીમાં વતન જતા મુસાફરોને ગરમીથી મળશે રાહત, ભીડને કાબૂ કરવા તંત્ર …

સુરત રેલવે સ્ટેશન પર મંડપ બંધાયા: હોળીમાં વતન જતા મુસાફરોને ગરમીથી મળશે રાહત, ભીડને કાબૂ કરવા તંત્ર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in tractor trailer accident

ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in tractor trailer accident

4 months ago
ભારતના કયા રાજ્ય પર કેટલું દેવું? તમિલનાડુ અવ્વલ, ગુજરાત પણ ટોપ-10માં | Rising State Debt in India: …

ભારતના કયા રાજ્ય પર કેટલું દેવું? તમિલનાડુ અવ્વલ, ગુજરાત પણ ટોપ-10માં | Rising State Debt in India: …

3 months ago
ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર ગૌવંશની હત્યા માટે ત્રણને આજીવન કેદ, અમરેલી કોર્ટનો ચુકાદો | Historic C…

ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર ગૌવંશની હત્યા માટે ત્રણને આજીવન કેદ, અમરેલી કોર્ટનો ચુકાદો | Historic C…

5 months ago
સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫…

સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News